આપણે બધા જાણીએ છીએ કે સાઉથની ફિલ્મ RRR 400 કરોડના બજેટમાં બનાવાઈ છે એજ કારણ છેકે મેકર પર પણ દબાવ છે સારું કલેક્શન થાય અને સારું કલેક્શન મળે આ ફિલ્મને 8 હજાર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે એવામાં કેટલીક એવી પણ ફિલ્મો હતી જે બોક્સઓફિસમાં સારું પ્રદર્શન કરી રહી હતી.
પરંતુ ત્રિપલ આર રિલીઝ થવાના કારણે એ ફિલ્મોને હટાવામાં આવી એ ફિલ્મોમાં એક ફિલ્મ હતી જેમ્સ જે ફિલ્મ સાઉથના સુપર સ્ટાર પુનિથ રાજકુમારની હતી જેમનું ગયા વર્ષે જ દુઃખદ નિધન થયું હ્ન!દયરોગના હુ!મલાને કારણે અને પુનીથ બહુ મોટા એક્ટર હતા એમની છેલ્લી ફિલ્મ જેમ્સ હતી અને તેની કમાણી પણ સારી એવો રહી હતી.
લોકોએ આ ફિલ્મને ખુબ પ્રેમ આપ્યો હતો પરંતું માત્ર ત્રીપલઆર રિલીઝ થવાના કારણે પુણિથની ફિલ્મનું સારું પ્રદર્શન છતાં સિનેમાઘરોથી ફિલ્મને હટાવાઈ હવે એ વાતથી પુનિથ રાજકુમારના ભાઈ બહુ નારાજ છે પુનિથ રાજકુમારના ભાઈ શિવ રાજકુમારે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સમાં આ વાતની ફરિયાદ કરતા.
કહ્યું કે અમારી ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી હતી તેમાં છતાં ફિલ્મને હટવાઈ એમાં કહી નથી શકતા કે કોણ સાચું કોણ ખોટું પરંતુ સ્ક્રીનને લઈને હંમેશા સમસ્યા રહે છે જેમ્સ સારું પ્રદર્શન કરી રહી હતી હવે જેમ્સ જોડે માત્ર 250 સિનેમાઘર છે તેમ છતાં હું કહુંછું ફિલ્મ સારું પ્રદર્શન કરતી રહેશે મિત્રો શિવની આ વાત પર તમારી શું પ્રતિક્રિયા છે.