જો શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ફ્લોપ થશે તો શાહરુખ બરબાદ થઈ જશે શું શાહરુખ ખાનનો બંગલો મન્નત વેચાઈ જશે પઠાણ ફ્લોપ થવા પર કંઈક આવીજ એક પોસ્ટ સોસીયલ મીડિયામાં અત્યારે તેજથી વાઇરલ થઈ રહી છે પોસ્ટમાં કહેવાય છેકે શાહરુખ ખાનની ભાવુક અપીલ જો એમની.
ફિલ્મ પઠાણ ફ્લોપ થઈ તો એમનો મન્નત વેચાઈ જશે આવો શાહરુખની મદદ કરીએ શાહરૂખને મન્નત વેચવામાં બાયકોટ પઠાણ કંઈક આવી પોસ્ટ વાઇરલ થઈ રહી છે જ્યારે અન્ય બીજી પોસ્ટમાં કહેવાયું કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોનાર ભાઈઓએ જે રીતે કાશ્મીર ફાઇલ્સને સહકાર આપ્યો છે એનો.
ઉલ્ટો સપોર્ટ શાહરુખની પઠાણને આપવાનો છે ફિલ્મનો ભરપૂર બહિષ્કાર કરો આવો શાહરુખની મદદ કરીએ મન્ન્ત વેચવામાં સોસીયલ મીડિયામાં આ પોસ્ટ તેજથી વાઇરલ થઈ રહી છે જયારે શાહરૂખના સોસીયલ મીડિયા અકાઉંટ ચેક કરવામાં આવ્યા તો શાહરૂખે કોઈ આવી પોસ્ટ લખી નથી પઠાણ વિશે શાહરૂખે પોતાના ફેન્સ વીશે.
આવી કોઈ વાત નથી શાહરૂખ ખાને છેલ્લી વાર માત્ર પઠાણ ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે જેમાં કહ્યું હતું કે મોડા આવ્યો છું પરંતુ હવે ફાઈનલી આવી રહ્યો છે હવે આવા વાઇરલ મેસેજ જોઈને શાહરૂખના ફેન્સ પણ નારાજ થતા જોવા મળી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે તમારી પ્રતિક્રિયા કોમેંટમાં આપી શકો છો.