ટીવીના સુપરહિટ સિરિયલ અનુપમાની એક્ટર અનધા ભોશલેએ ધર્મ માટે અભિનયને અલવિદા કહી દીધો છે અનઘાએ જાહેર કર્યું છેકે હવે એતેઓ ધર્મના રસ્તે ચાલવા માંગે છે અને એટલે હવે તેઓ હંમેશા માટે અભિનયને છોડી રહી છે અનઘા ટીવીની પહેલી એવી હિન્દૂ એક્ટર છે જેઓ ભગવાન શ્રી કૃષ્ણની.
સેવા કરવા માટે પોતાનું કરિયર ત્યાગી રહી છે એમણે આ વાતની જાહેરાત કરતા પોતાની એક પોસ્ટમાં લખ્યું છેકે હરે કૃષ્ણા ફેમિલી મને ખબર છેકે તમે મારા પ્રત્યે દળાયું છો અને શોને છોડયાં બાદ મને યાદ કરી રહ્યા છો તમારા બધાનું એટલા માટે આભાર જો તમે નથી જાણતા તો તમને જણાવી દઉંકે મેં ઓફિસીયલી.
ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝને છોડી દીધીછે હું તમારા બધાથી એ આશા કરું છુકે મારા આ નિર્ણયને સન્માન અને સપોર્ટ કરશો મેં ફેંશલો ધર્મના રસ્તે ચાલવા લીધો છે મને ખબર છેકે તમે તમારા કર્મને કરતા રહેશો મને ખબર છેકે તમે બધી એ પરિસ્થિતિઓ અને લોકોથી દૂર રહેસો જેઓ ભગવાન કૃષ્ણથી તમને દૂર રાખવાની કોશિશ કરશે.
અનઘાએ ટેલિવીઝ શિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું જેમાં સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હૈ કોનમાં રેણુકા સહાણેની પુત્રી બની હતી અનઘા આટલી નાની ઉંમરે અભિનય છોડી દેશે કોઈ તે વિચાર્યું પણ ન હતું પરંતુ અનધાના આ ફેશલાથી લોકો તેનું સન્માન કરી રહ્યા છે મિત્રો અનઘાની આ નિર્ણય પર તમારી શું પ્રતિક્રિયા છે.