રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ જાણો વિગતે…
બોલીવુડના મોસ્ટ કપલમાંથી એક રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જેઓ અત્યારે પોતાના લગ્નની ખબરોને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે મીડિયા રિપોર્ટમાં બતાવાઈ રહ્યું છેકે આ કપલ આવતા મહિને એટલે કે એપ્રિલ મહિનામાં લગ્નના ચાર ફેરા ફરશે હવે લગ્નના સમાચાર વચ્ચે રણબીર કપૂર. અને આલિયાની સાડી ફેશન ડિઝાઇનર સાથેની એક ફોટો સામે આવી છે […]
Continue Reading