સલમાન ખાનના પાડોશીએ એમના નાકમાં દમ લાવી દીધો, આખરે કંટાળીને સલમાન હાઇકોર્ટમાં પહોંચ્યા…
સલમાન ખાન એટલા તંગ આવી ગયા છેકે એમના પાડોશી પર એમણે હાઇકોર્ટમાં કેસ ઠોકી દીધો છે સલમાન કોર્ટમાં ન્યાય માંગી રહ્યા છે હકીકતમાં સલમાન પનવેલ વાળા ફાર્મહાઉના પાડોશી કેતન કક્ક્ડને કેસ ચાલી રહ્યો છે એક્ટર સલમાન ખાન એમના પાડોશી થી એટલા કંટાળી ગયા છેકે એમણે પાડોશી કેતન કક્ક્ડ. વિરુદ્ધ હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યોછે અભિનેતાએ […]
Continue Reading