રાજુ શ્રીવાસ્તવ ને લઈને કાલે એમના પરિવારે એક બયાન જાહેર કર્યું હતું જણાવ્યું હતું કે રાજુને લઈને બધી ખબરો અફવાછે રાજુની તબિયત સારી છે પરિવારને રાજુ ની હાલત જણાવ્યે 12 કલાક પણ નથી થયા ને રાજુ ની હાલત ફરી બગડી ગઈ રાજુના ભાઈ કાજુ શ્રીવાસ્તવના સાળા પ્રશાંતે આજ્તકને જણાવતા કહ્યું કે રાજુભાઈની.
જે સ્થિતિ હતી આજની એજ સ્થિતિ છે કાલે એમની તબિયતમાં થોડો સુધારો થયો હતો એવું ડોક્ટરોએ જણાવ્યું હતું આજે રાજુ ની હાલત જોઈને એમનો પરિવાર તૂટી ગયો આજે સવારે રાજુનો પરિવારના લોકો ગુરુદ્વારમાં રાજુ માટે પ્રાર્થના કરવા ગયા હતા લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે રાજુભાઈ આપણા બધાના લોકપ્રિય છે.
દેશના લાખો લોકો એમની સ્વાસ્થ્યમાં સુધારો આવી જાય તેની દુવાઓ કરી રહ્યા છે પ્રશાંતે જણાવ્યું કે એમના નાના ભાઈ કાજુ પણ દિલ્હીના નાના હોસ્પિટલમાં ભરતી છે એમની પણ સારવાર ચાલી રહી છે એમને એ વાતની હજુ સુધી જાણકારી નથી આપવામાં આવી કે એમના મોટા રાજુ હોસ્પિટલમાં દાખલ છે શુક્રવારે ખબર આવી હતી કે.
રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવ્યો છે પરંતુ તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે મગજ રિસ્પોન્ડ નથી કરી રહ્યું સારવારની રાજુ શ્રીવાસ્તવ પર કોઈ અસર નથી થઈ રહી પીએમ યોગી સુધી રાજુની હાલતને લઈને ખુબ ચિંતિત છે દેશ અને દુનિયાયી સારી ટિમ રાજુની સારવાર કરી રહી છે આપણે બધા ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે રાજુ શ્રીવાસ્તવ જલ્દી ઠીક થઈ જાય.