લાલસીંગ ચડ્ડા ફિલ્મને બાયકોટ કરનાર સામે સુનિલ શેટ્ટીનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે એમણે ફિલ્મ સામે બોલનાર સામે ફટકાર લગાવી છે સુનિલ શેટ્ટીએ કહ્યું છેકે એક્ટરે ફિલ્મમાં ખુબ મહેનત કરી છે સુનિલ શેટ્ટીએ કહ્યુંકે હું નથી ઈચ્છતો કે લાલસીંગ ચડ્ડા અને રક્ષાબંધન ફિલ્મ આ બાયકોટ ક્લચરની ભીડ ચડી જાય.
આ બહુ ખોટું છે અમે બધા મહેનત કરીએ છીએ અમારા બધાનો ઉદેશ્ય હોય છકે સારું કામ કરીએ સુનિલ શેટ્ટીએ પોતાની અવત આગળ રાખતા કહ્યું આમિર ખાન ની માણસાઈ હંમેશા થી સારી રહી છે સુનિલે વાત કરતા જણાવ્યા કે આમિર ખાન વર્ષમાં 4 ફિલ્મો કરી શકે છે પરંતુ તેઓ પાંચ વર્ષમાં એક ફિલ્મ કરવું પસંદ કરે છે.
તો અમને લાગે છેકે આપણે એ વાતનું સન્માન કરવું જોઈએ જયારે અક્ષયની રક્ષાબંધન ફિલ્મ વિશે વાત કરતા કહ્યું અક્ષય કુમાર હંમેશા કંઈક ને કંઈક હંમેશા નવું કરવાની ઈચ્છા રાખે છે અને તેઓ મનોરંજનની ફિલ્મો આપવાની કોશિશ કરતા રહે છે આગળ જણાવતા કહ્યું મને ટ્વીટર પર ચાલતા બાયકોટ બૉલીવુડ કેમ્પપેનથી નફરત છે.
હું પ્રાર્થના કરું છુંકે આ બધું બંદ થઈ જાય કેટલાય લોકોને આનાથી ખાવા મળી રહ્યું છે કૃપા કરીને ઇન્ડસ્ટ્રીઝને બરબાદ ન કરો જેમાં સારા અને કેટલાક ખરાબ લોકો પણછે સુ અમે લોકો માણસ નથી એક મોકો તો આપો હું પ્રાર્થના કરું છુકે આ બંને ફિલ્મો સારી ચાલે હવે જોવાનું રહ્યું કે સુનિલ શેટ્ટીના આ બાયન પણ લોકો પર શું અસર થાય છે.