ઋત્વિક રોશનને ઉડતું તિર લેવું ભારે પડી ગયું, આમિર ખાનના સ્પોર્ટમાં આવ્યા હતા પરંતુ બાયકોટ થઈ બેઠા…
આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડાની પ્રસંસા કરવી ઋત્વિક રોશનને ભારે પડી ગયું લોકોએ લાલસીંગ ચડ્ડા સાથે ઋત્વિક રોશનની આવનાર ફિલ્મ વિક્રમ વેદા ને પણ ટ્વીટર પર બાયકોટ કરવાનું શરૂ કટી દીધું છે નવાઈ તો ત્યારે થઈ કે આમિર ખાનની લાલ સીંગ ચડ્ડા ફિલ્મને બાયકોટ કરવાનો ટ્રેન્ડ છોડીને વિક્રમ વેદા નંબર વન પર આવી ગઈ છે. […]
Continue Reading