સલમાન ખાન એટલા તંગ આવી ગયા છેકે એમના પાડોશી પર એમણે હાઇકોર્ટમાં કેસ ઠોકી દીધો છે સલમાન કોર્ટમાં ન્યાય માંગી રહ્યા છે હકીકતમાં સલમાન પનવેલ વાળા ફાર્મહાઉના પાડોશી કેતન કક્ક્ડને કેસ ચાલી રહ્યો છે એક્ટર સલમાન ખાન એમના પાડોશી થી એટલા કંટાળી ગયા છેકે એમણે પાડોશી કેતન કક્ક્ડ.
વિરુદ્ધ હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યોછે અભિનેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કેતનના જૂના વીડિયો મીડિયામાં થી હટાવી દેવામાં આવે પરંતુ તેણે કોર્ટે નકારી હતી હવે સલમાને ન્યાનની આશાથી હાઇકોર્ટમાં ગયા છે અને એમને પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે કેતન કક્કરે મુકેલા વિડિઓ એ માત્ર.
તેની છબી જ નથી બગાડી પરંતુ સાથે સાથે લોકોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કર્યો હત બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયન એક્ટર સલમાન ખાને એમના પાડોશી કેતન કક્કર સામે માનહાનિ અને લોકોને સાંપ્રદાયિક રીતે ઉશ્કેરવાના આરોપો લગાવ્યા છે તેમણે વધુમાં કહ્યું છેકે કેતનની ખોટી પોસ્ટથી એમની.
છબી ખરાબ થઈ છે અને સાથે લોકોને મારા વિરુદ્ધ ઉશ્કેર્યા પણ છે હવે કેતન કક્ક્ડનો આરોપ હતો કે સલમાન ખાન એમની જમીન હડપી લીધી છેઆ મામલે અભિનેતાએ સેશન્સ કોર્ટના આદેશને પડકારતી માર્ચ 2022માં આ અપીલ દાખલ કરી હતી આ મામલાની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે પરંતુ દબંદ સલમાનને એમના પાડોશીએ નાકમાં દમ લાવી દીધો છે.