કચ્ચા બદનામ ગીત પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર લોકોની મનગમતી બનેલી મોડલ અને અભિનેત્રી અંજલી અરોડા અત્યારે કથિત વિડિઓને લઈને ચર્ચામાં છે અત્યારે અંજલિનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ થઈ રહ્યો છે પરંતુ અંજલિએ વિડિઓ ખુદનો ન હોવાની વાત કરી છે પરંતુ લોકો મુજબ વિડિઓ અંજલિનો વિડીયો છે.
આ વર્ષની શરૂઆતમાં કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલા લોકઅપ ઈન્ડિયાના એક એપિસોડમાં અંજલિ જોવા મળી હતી તેને લઈને તે ઘણી લોકપ્રિય થઈ હતી એ દરમિયાન અંજલિએ એક વાતનો ખુલાસો જેમાં કહ્યું હતું કે તેણે પૈસા માટે એક રશિયન છોકરા સાથે પાર્ટી કરી હતી અંજલિએ કહ્યું હતું કે ડિસેમ્બરમાં હું રશિયા ગઈ હતી.
અને હું એક સિંગલ હતી હું મારી હોટેલની રિસેપ્શનિસ્ટ તરફ આકર્ષિત થઈ હતી મારે પૈસા જોતા હતા મેં શનિવારની રાત માટે એક રશિયન યુવક પાસેથી 5000 રુબેલ્સ લીધા તેના બાદ અમે મળીને પુરી રાત પાર્ટી કરી મારા કોઈ મિત્રો આના વિશે નથી જાણતા હું નથી જાણતી મારા પરિવાર વાળા આના પર શું પ્રતિક્રિયા આપશે.
કંગના રાણાવતનો શો લોકઅપ ઈન્ડિયામાં અંજલિએ શોના સ્પર્ધક મુનવ્વર ફારૂકી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી તેઓ બંને મોટાભાગે સાથે જોવા મળતા હતા એક એપિસોડમાં અંજલિએ મુનવ્વરને આઈ લવ યુ પણ કહ્યું હતું આનાથી મુનવ્વરના ચહેરા પર સ્મિત આવી ગયું તેણે કહ્યું મિત્રો આ મામલે તમે શું કહેશો.