લાલસીંગ ચડ્ડા ફિલ્મ રિલીઝના બીજા દિવસે જે થયું છે તેને સાંભળીને આમિર ખાનનને મોટો ઝટકો લાગશે અમર ઉજાલાની રિપોર્ટ મુજબ આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડાને 1300 થી વધુ શોને રદ કરવામાં આવ્યા છે તેની પાછળનું કારણ છેકે એક શોમાં ફિલ્મને જોવા માટે માત્ર બે ત્રણ લોકો જ જોવા પહોંચી રહ્યા છે.
હવે માત્ર બે ત્રણ લોકો માટે પૂરો શો નહીં ચલાવો શકાય એટલે સિનેમાઘરોના માલિકોએ શોને રદ કરી દીધા છે બતાવાઈ રહ્યું છેકે 180 કરોડમાં બનેલ લાલસીંગ ચડ્ડાએ પહેલા દિવસે જ 11 કરોડ રૂપિયાની કમાણી કરી છે પરંતુ ફિલ્મ ક્રિટીક કેઆરકે એ તેના પર સવાલ ઉઠાવ્યા છે એમના મુજબ ફિલ્મએ માત્ર 9 કરોડ 55 લાખ જ કમાણી કરી છે.
જયારે બીજી બાજુ 70 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ રક્ષાબંધને પહેલા દિવસે 8 કરોડ 20 લાખ કમાણી કરીને બાજી મારી લીધી છે ફિલ્મ ક્રિટીકનું કહેવું છેકે આમિર ખાને તેનાથી પણ વધુ નુકશાન વેઠવું પડી શકે છે એવું પણ થઈ શકે કે લાલસીંગ ચડ્ડા 100 કરોડ પણ ન કમાઈ શકે અને તેના પહેલા જ પોતાનો દમ તોડી દે.
લાલ સીંગ ચડ્ડા ફિલ્મ દ્વારા આમિર ખાને 4 વર્ષ બ યાદ મોટાપડદા પર પાછા ફર્યા છે તેના પહેલા 2018 માં ઠગસ ઓફ હિન્દુસ્તાન પણ સુપર ફ્લોપ રહી છે હવે લાલસીંગ ચડ્ડા પર પણ કાળા વાદળ છવાઈ રહ્યા છે બીજીબાજુ આ ફિલ્મમાં નુકશાન અક્ષય માટે ફાયદો બનતું જઈ રહ્યું છે કારણ અક્ષયની આ ફિલ્મ વધુ પરિવર સાથે જઈ રહ્યા છે