હંસિકા મોટવાણી નું સાઉથ ઇન્ડસ્ટ્રીઝ માં મોટું નામ છે ગયા દિવસોમાં હંસિકા એ પોતાનો જન્મદિવસ ઉજવ્યો બાળપણમાંથી ફિલ્મોમાં રસ ધરાવતી હંસિકાએ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સારું એવું નામ બનાવ્યું છે હંસિકા બૉલીવુડમાં પણ સારી ફિલ્મો આપી ચુકી છે તેના વચ્ચે હાલમાં એક્ટરની કેટલીક તસ્વીર સામે આવી છે.
હંસિકા મોટવાણી હાલમાં મીડિયા સામે સ્પોટ થઈ જેમાં તેઓ સફેદ કલરની ટૂંકી ડ્રેસમાં જોવા મળી જેમાં એક્ટર ખુબ બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળી એક્ટર સફેદ કલરના આઉટફટિમાં સુંદર લાગી રહી હતી તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે એક્ટરે પોતાના વાળ ખુલ્લા મૂકીને પોતાનું લુક પૂરું કર્યું હતું.
એક્ટરે નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શર કર્યું હતું તેઓ સિરિયલ શક લાકા બૂમ બૂમમાં અભિનય કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી તેના શિવાય ઋત્વિક રોશન સાથે કોઈ મિલ ગયા અને હિમેશ રેશમિયા સાથે આપ કા શરુરમાં કામ કરીને અચાનક હાઈટલાઈટ થઈ હતી હિમેશ સાથે ગીતમાં તેનો બદલાવ જોઈને લોકો ચોકી ગયા હતા.