જે વાતનો ડર હતો આખરે એજ થઈ ગયું આમિર ખાને જ્યારથી પોતાની ફિલ્મ લાલસીંગ ચડ્ડા રિલીઝ કરી છે ત્યારથી એમની સાથે ખોટું થઈ રહ્યું છે ફિલ્મ બોક્સઓફિસમાં પણ કમાણી નથી કરી રહી ફિલ્મને સોસીયલ મીડિયામાં બાયકોટ કરવામાં આવી રહી છે પરંતુ હવે આમિરની ફિલ્મને ગરદન મરોડતા એક વકીલે સુપ્રીમ કોર્ટના પંજામાં ફસાવી લીધી છે.
ટાઈમ્સ નોવની રિપોર્ટ મુજબ આમિર ખાન અને ફિલ્મથી જોડાયેલ અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં કહેવામાં આવ્યું છેકે લાલસીંગ ચડ્ડા ફિલ્મમાં ભારતીય જવાનોનું અપમાન કરવા સાથે સાથે હિન્દૂની ભાવનાઓને પણ ઠેડ પહોંચાડવામાં આવી છે ફરિયાદ સીધા દિલ્હી પોલીસના કમિશ્નરથી કરવામાં આવી છે.
ANI ના રિપોર્ટ મુજબ વીણી ચિંદલે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છેકે લાલસીંગ ચડ્ડા ફિલ્મમાં આપત્તિજનક કન્ટેન છે તેને લઈને આમિર સામે લગભગ 4 કલમો હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે વકીલે જણાવ્યું છેકે ફિલ્મમાં એક માનસિક રીતે ઠીક નથી એવા માણસને આર્મી કારગિલના યુદ્ધ માટે લડવા મોકલી દેછે.
આપણાને એ બધું ખબર છેકે કારિગલ યુદ્ધમાં બેસ્ટ ઓફિસરને મોકલવામાં આવે છે તેના શિવાય કેટલાક શહેરોમાં હિન્દૂ સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો છે અને એમણે ફિલ્મના શોને રદ કરાવી દીધા આમિરની ફિલ્મ આમ પણ નુકશાન વેઠી રહી છે દર્શક ન હોવાના કારણે ફિલ્મના શો રદ કરવામાં આવી રહ્યા છે.