અંબાણીની પાર્ટીમાં હાજરી આપવી ન્યાસા દેવગણને પડી ભારે.
બોલીવુડ માટે ટ્રોલ થવું એ કોઈ નવી વાત નથી.ખાસ કરીને બોલીવુડ અભિનેત્રીઓ અવારનવાર પોતાના કપડા,સ્ટાઇલ,બોડીશેપ ને કારણે ટ્રોલનો શિકાર થતી જ હોય છે એ તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે બોલીવુડની એક અભિનેત્રીની દીકરી જે બોલીવુડનો હિસ્સો ન હોવા છતાં બોલીવુડ અભિનેત્રીઓ કરતા વધુ વખત ટ્રોલનો ભોગ બની ચૂકી […]
Continue Reading