કેટરિના કૈફ જોડે લગ્ન કરી ને પછતાઈ રહ્યા છે વિકી કૌશલ કેટરિના ની એવી ઘણી બધી ખરાબ આદતો છે બોલિવૉર્ડ ના અભિનેત્રો પ્રેમી એવા કેટરિના કેફ અને વિકી કૌશલ ચર્ચા માં છે વિકી અને કેટરિના સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે તે ચાહકો વચ્ચે તસ્વીરો શેર કરતા રહે છે.
જેની કેટરિના એ ના પાડી હતી વિકી કૌશલ તેમની આગલી ફિલ્મ એવી ગોવિંદા નામ મેરા આ ફિલ્મ ને લઈ ને ઘણી ચર્ચા માં છે કેટરિના કેફે ના પાડવા છતાં તેમને આ ફિલ્મ નું સોન્ગ ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કાર્યું હતું જેમાં વિકી ફિલ્મ ગોવિંદા નામ મેરા એ સોન્ગ ઉપર ડાન્સ કરતા નજર આવ્યા હતા.
આ સોન્ગ માં જબરજસ્ત ડાન્સ કર્યો હતો એમને કેપ્શન માં જે લખ્યું હતું એ બધા નું ધ્યાન ખેંચી લીધું હતું કેટરિના કેફ ની ઘણી બધી એવી વાતો છે જે વિકી કૌશલ્ ને પસંદ નથી એમને વીડિઓ ના નીચે લખ્યું હતું કે હુ આવા વીડિઓ મૂકું એ મારી પત્ની ને પસંદ નથી પરંતુ મને કંટ્રોલ રહેતું નથી એક દિવસ જરૂર એ.
કેશે કે સુ વાત છે અને એમનો આ વીડિઓ ચાહકો ને વધારે પસંદ આવ્યો છે અમુક લોકો એ એવી કોમેન્ટ કરી છે કે તમારા પત્ની ખોટા છે અમને તો તમારા વીડિઓ વધારે પસંદ છે અમુક લોકો એ એવી કોમેન્ટ કરી છે કે તમારી પત્ની નું સાંભળો અને અમુકે તો એવુ લખી દીધું છે કે આ વીડિઓ માં કેટરિના પણ જોડે હોવી જોઈએ.