Cli

એકબાજુ ફિલ્મમાં યશ ગોળીઓ ચલાવી રહ્યો હતો ત્યારે બીજીબાજુ સિનેમાઘરમાં એવોજ કાંડ થઈ ગયો…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ કેજીએફ ટુથી જોડાયેલ એક ખૌફનાક ખબર સામે આવી છે સિનેમાઘરમાં કેજીએફ 2 જોઈ રહેલા યશના ફેન્સને ગોળી ધરબી દેવામાં આવી છે ગોળી વાગવાંથી શખ્સ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે પછી તેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તે જિંદગી અને મોતનો જંગ લડી રહ્યો છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ ગોળી વાગવાથી ઘાયલ થયેલ શખ્સનું નામ વસંત કુમાર છે અને તે કર્ણાટકના મુગલી ગામનો છે વસંત પોતાના મિત્રો સાથે ફિલ્મ જોવા શહેર આવેલો હતો વસંતે થિએટરમાં પોતાની આગળની શીટમાં પગ રાખી દીધો હતો એટલે સામેની સીટમાં બેઠલ વ્યક્તિ ભ!ડકી ગયો હતો.

તેના બાદ વસંતનો બે લોકોથી ઝ!ગડો થઈ ગયો ઝપાઝપી થયા બાદ તેમાંથી એક શખ્સ બહાર ગયો અને ત!મંચો લઈને આવી ગયો તેના બાદ તેણે વસંત પર બે રાઉન્ડ ગોળી ચલાવી દીધી આ ઘટના બાદ સિનેમાઘરમાં ભાગદોડ મચી ગઈ અને તેનો મોકો જોઈને ગોળી મારનાર શખ્સ ભાગી ગયો સિનેમાઘરમાં એકબાજુ.

યશ ફિલ્મમાં ગોળીઓ ચલાવી રહ્યા હતા જયારે બીજી બાજુ સિનેમાઘરમાં અસલી ગોળીઓ ચાલી રહી હતી અત્યારે પોલીસ આ મામલે ગંભીરતા દર્શાવતા ફરિયાદ નોંધી લીધી છે પોલીસ લગાતાર ગોળીમારનાર શખ્સને ગોતી રહી છે અને ગોળી મારનારને જલ્દીમાં જલ્દી ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *