ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ના પુત્ર અંનત અંબાણી ની તાજેતરમાં રાધિકા મર્ચેટ સાથે ધામધૂમથી સગાઈ યોજવામાં આવી હતી તેઓ ટુંક સમયમાં લગ્ન માં બંધાવા જઇ રહ્યા છે અંનત અંબાણી ની સગાઈ નો કાર્યક્રમ કરોડો ના ખર્ચે ગોઠવવામા આવ્યો હતો રાધિકા મર્ચેટ પણ ભારતીય અમીર.
બિઝનેસમેન વિરેન મર્ચેટ ની પુત્રી છે તેઓ મુળ ગુજરાત કચ્છ ના વતની છે રાધિકા અને અંનત બાળપણના મિત્રો છે અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ની સગાઈની વિધી રાજસ્થાન શ્રીનાથજી મંદિર ખાતે યોજવામાં મા આવી હતી ભવ્ય અન્નકુટ મહોત્સવ ના આયોજનમાં આદિવાસી પરીવારનો ને પણ.
જમવા આમંત્રણ આપવા માં આવ્યું હતુ અને નાથદ્વારામાં ઘેર ઘેર મીઠાઈને પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મુંબઈ સગાઈની પાર્ટી આયોજિત કરવામાં આવી હતી જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી લઈને બિઝનેસમેન અને રાજનેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવેલા હતા.
સગાઈનું ભવ્ય આયોજન પૂરું થયા બાદ મુબંઈ પરત ફરતા અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ના સ્વાગત માટે એરપોર્ટ થી ફુલો નો વરસાદ શરુ કરી દેવામાં આવ્યો હતો મુંબઈ એરપોર્ટ પરથી આ જોડી પર ગુલાબની પાંખડીઓ એન્ટેલીયા હાઉસ સુધી વરસાવવામાં આવી હતી રસ્તા પર ચોરતફ ગુલાબની સુગંધ પ્રસરી જવા પામી હતી.
અંનત અંબાણી સુદંર અંદાજમા લાલ શેરવાની પહેરી મિડીયા અને પેપરાજી ને પોઝ આપી રહ્યા હતા રાધીકા મર્ચેટ પણ પોતાના હેન્ડસમ પતી સાથે બાહો માં હાથ નાખીને ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી આ ખુશીઓ નો માહોલ મુંબઈ ભર માં યાદગાર રહ્યો હતો રાજસ્થાન થી પરત આવ્યા બાદ મોડી રાત સુધી સગાઈ ની પાર્ટીમાં ડાન્સ અને ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો