બોલિવૉર્ડ ના સોથી મોટા વિલન અમરેશ પુરી ની પૌત્રી નમ્રતા પુરી તે અતિ સુંદર છે તેમના મોહક અને સુંદર તસ્વીરો જોઈ ને લોકો બોલે છે કે બોગેમ્બો ખુશ હુઆ નમ્રતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની દુનિયા થી બઉ દૂર છે પરંતુ તે કપડાં બ્રાન્ડ પેહરે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેમના ફોટા અને.
વીડિઓ ચાહકો વચ્ચે શેર કરતા રહે છે બોલિવૉડ ના પ્રખ્યાત વિલન અમરેશ પુરી એ તેમના અભિનય અને પાત્ર થી મોટી ઓળખ બનાવી છે બોગેમ્બો ખુશ હુઆ આ શબ્દ નાના મોટા બધા લોકો ના મોઢામાં વસેલો છે તેણે લોકોને ઘણી ફિલ્મોમાં નકારાત્મક પાત્ર ભજવીને તેના પાત્રને નફરત.
કરવાની ફરજ બજાવી છે તેમણે તેમના દ્વારા ભજવેલા દરેક પાત્રને પ્રેક્ષકોના હૃદયમાં અલગ છાપ છોડી છે પરંતુ આજે આપણે વાત કરીશુ નમ્રતા પુરી ની.તેમના ફોટા અને વીડિઓ કાયમ સોશિયલ મીડિયા દ્વારા વાઇરલ થતા હોય છે સુંદરતાં ના મામલા માં તો નમ્રતા ઘણી બધી અભિનેત્રી માં તો એ આગળ છે.
પરંતુ એમને ફિલ્મ ની દુનિયામાં અવાનો કાઈ ઈરાદો નથી તમને ખબર નઈ હોય કે નમ્રતા પુરી એક સિવિલ એન્જીનીયર છે અને ફિલ્મ ની દુનિયાથી ખુબ દૂર છે નમ્રતા સરળ જીવન જીવે છે નમ્રતા પુરી ને ફેશન ની દુનિયામાં વધારે રસ છે.ફેશન સિવાય નમ્રતા ને ચાલવાનો પણ શોખ છે અને તે કપડાં પણ બ્રાન્ડ પહેરે છે.