Cli
ધન્ય છે ગુજરાતના સાચા સેવકને, 35 વર્ષે દિવાળીની ખુશી લઈ આવ્યા ખજુરભાઈ, જોઈને તમે પણ કહેશો ધન્ય છે...

ધન્ય છે ગુજરાતના સાચા સેવકને, 35 વર્ષે દિવાળીની ખુશી લઈ આવ્યા ખજુરભાઈ, જોઈને તમે પણ કહેશો ધન્ય છે…

Bollywood/Entertainment Breaking

ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા આને લોકહીત પરોપકારી સેવાકાર્ય કરનારા ખજુર ભાઈ ને કોઈ ઓળખાણ ની જરુર નથી દિન દુઃખી નોધારા નિઃસહાય વિધવા વદ્વ લોકોના દુઃખ માં એક આશાનુ ‌કિરણ બનીને આવી એમને મકાન બનાવી આસરો આપતા સાથે નિરાધાર હજારો બાળકોનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડતા.

ખજુરભાઈ તાજેતરમાં નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના ગોધાબરી જે બારડોલી થી 65 કિલોમીટર થાય છે ત્યાં પહોંચ્યા હતા એમને મળેલ માહિતી મુજબ એક 90 વર્ષ ના માંજી શાંતાભાઈ ગામીત નામના 40 વર્ષીય બંને પગેથી દિવ્યાંગ દિકરાની સાથે ખુબજ દુઃખદ હાલતમા જીવન નિર્વાહ કરતા હતા ખજૂર ભાઈએ ત્યાં જઈને.

સ્થિતિ જોઈતો એમના આંખમાંથી આંસુ આવી ગયા મકાન એકદમ જર્જર હાલતમાં જાણે વર્ષો પહેલાંનું ખંડેર માં માજી એકદમ દયનીય સ્થિતિમાં શરીરમાં વસ્ત્રો પણ ફાટેલા તૂટેલા અને ઘણા સમયથી નાયા ધોયા વગરના અને બાજુમાં બંને પગોથી દિવ્યાંગ એમનો દીકરો પડેલો બેઠેલો હતો ઘરમાં એક પણ અનાજનો દાણો નહીં અને.

માત્ર તૂટેલા ફૂટેલા વાસણો જુઓ મળતા હતા ખંડેર હાલતમાં પડેલા કાચા મકાન ના નરીયા પણ નીચે પડી રહ્યા હતા જે જોઈને ખજૂર ભાઈએ ભાવુક થઈને વધારે વિગત જાણવાનો પ્રયત્ન કર્યો તો માજી અસક્ત હાલતમાં મૂંગા અને બહેરા થઈ ગયા હતા સાથે દિવ્યાંગ દિકરો પણ હાથેથી ઘસડાઈને જમીન પર આગળ વધતો હતો.

આ કરુણ દ્રશ્ય જોતા ખજુરભાઈ રડી પડ્યા આ બંનેની સાર સંભાળ રાખનાર એક એમનો મોટો દીકરો જે પણ આધેડ ઉંમરનો હતો તેને જણાવ્યું કે આજુબાજુ માંથી તે ખાવાનું માગીને લાવે છે અને બંનેના પેટ ભરે છે ખજૂર ભાઈ એમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે તમારી દરેક મનોકામનાઓ હું પૂર્ણ કરીશ ત્યારે એમના મોટા.

દીકરાએ કહ્યું કે મકાન બનાવી દો સાહેબ અને પહેરવા કપડાં નથી અનાજનું એક દાણો ઘરમાં નથી ત્યારે ખજૂર ભાઈએ તાત્કાલિક બાજુમાં એમને રહેવાની વ્યવસ્થા કરીને જર્જર હાલતનું મકાન પાડીને નવું મકાન બનાવવાની કામગીરી હાથ ધરી સાથે એમને કાયમ ભોજન ની વ્યવસ્થા કરી દેવાની ખાતરી આપી અને.

આ મકાન જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી આ ગામ નહીં છોડે એવું નિર્ધારીત કર્યું વાંચક મિત્રો ખરેખર આ દ્રશ્ય જોઈને કોઈપણ માણસોના કાળજા કંપી જાય જેના આંશુ લુસવા ખજુર ભાઈ પહોંચ્યા હતા સાથે ખજૂર ભાઈએ જણાવ્યું કે મિત્રો આપના આજુબાજુ કોઈપણ આવા નિરાધાર.

સહાય ગરીબ લોકો તમને જ્યાં પણ દેખાય તેની મદદ જરૂર કરજો જો ભગવાને તમને કાંઈ પણ આપ્યું છે તોએ આપ સાથે લઈ ને જાવાના નથી કોઈના દુઃખમાં જરૂર ભાગ લેજો વાચકમિત્રો આપનો ખજૂર ભાઈની આ કામગીરી વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ્સ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *