Cli

30 મિનિટ સુધી ગુજ્જુભાઈ રસ્તામાં પડ્યા રહ્યા કોઈ ઉભું રહ્યું હોત તો એ બચી ગયા હોત..!

Uncategorized

મારે ગુજ્જુનું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયા પછી એ રોડ પર 30 મિનિટ પડ્યો હતો. એ 30 મિનિટ ત્યાં રોડ પર પડ્યો તો સામાન્ય જેટલા વ્યક્તિ હતા ખાલી જોઈ જોઈને વિડીયો બનાવી બનાવીને જાતા તો આ સૌથી મોટું પાપ છે. નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે રિસેસનો સમય છે અને અહીંયા બધા જ લોકો મે કામ કરીને થોડો આરામ કરવા ઉપર બેઠા છીએ અને આપણે ફરીવાર ખજૂરભાઈ જોડે વાતચીત કરવાના છીએ. વાતચીત આમ તો એમના જોડે કરી કે કેવી રીતે મકાન બનવાનું છે શું બનવાનું છે પરંતુ જે આ પ્રેરણાદાયી વિચાર એમને આવ્યો ગુજ્જુભાઈનું મકાન બનાવવાનો એ વિચાર એમને કેવી રીતે આવ્યો શું આવ્યો એ બધા વિશે આપણે થોડાક પ્રશ્નો સવાલો જવાબો એમના જોડે કરીશું એટલે તમે વીડિયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો ખજૂરભાઈ આપનું મારી ચેનલમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ભઈ જ્યારે તમને આ ગુજ્જુભાઈનું મકાન બનાવવો છે એવો પહેલીવાર ક્યારે વિચાર આવ્યો અને કેમ આવ્યો? પહેલા તો જ્યારે આ ગુજ્જુનું મે સાંભળ્યું એટલે મેં મારી રીતના દોઢ લાખ રૂપિયાની અનાઉન્સમેન્ટ કરી દીધું કે ભાઈ મારી ઈચ્છા છે કે આપણે પહેલ ચાલુ કરીએ ફૂલની તો ફૂલની પાઘડી હું દોઢ લાખ રૂપિયા આપું છું તો બધા કલાકાર છે ક્રિએટર છે બધાને આમાં જોડાવવું જોઈએ એવું કહીને પછી બેસણાની જે તારીખ હતી

ને એટલે હું અહીયા આવ્યો મારા મનમાં ઘર બનાવવાનો એવો મે કોઈ વિચાર જ નતો કર્યો પણ જ્યારે હું હું અહીયાં આવ્યો અને ગુજ્જુનું મેં ઘર જોયું એની એના ઉપરનું જે નળિયાવાળું ઘર જોયું પછી એની જે સીલિંગ હતી ટપકતી ને બધું આખું તળ પડી ગઈને એટલે ઘરની પરિસ્થિતિ જોઈ એટલે મને ત્યારે બેસણામાં આવીને એવો વિચાર આવ્યો કે મારે આનું ઘર બનાવવા માટે વાત કરવી જોઈએ એટલે પબ્લિક બહુ બધું હતું એટલે મેં એમના પરિવારને ને બધાને એવું કીધું કે ભાઈ મારી એવી ઈચ્છા છે કે મારે ગુજ્જુનું ઘર બનાવવું છે મને એવું લાગ્યું જો મને આ ખબર છે કે ક્રિએટર કોઈ કરોડપતિ નથી હોતા આ ખાલી ગુજ્જુની વાત નથી ગુજરાતનું કોઈપણ ક્રિએટર હોય ઘણા લોકો એવું સમજે કે ભાઈ બે ચાર હારી ગાડી લઈ લે એટલે કરોડપતિ છે એવું નથી યુટ્યુબર હોય કલાકાર હોય બધાને ખબર હોય કે ભાઈ આપણે રોજનું કેમ આગળ વધું ને કઈ રીતના હા જેને આખું ગુજરાત જોતું હોય કે જેને આખું ભારત જોતું હોય કે જેને ઇન્ટરનેશનલી જોવાતો હોય એવા ક્રિએટરોને પૈસા વધારે મળતા હોય પણ જે રીજનલ લેવલમાં ક્રિએટર હોય એને પોતાનો વિસ્તાર જ જોતો હોય છે તો એને થોડીક ઇનકમ ઓછી હોય છે તો એ સમયમાં લોકો એવું વિચારે કે ભાઈ આને તો બહુ પૈસા આવતા હશે એટલે ક્રિએટરો પૈસાવાળા નથી હોતા બધા નથી પૈસાવાળા હોતા પણ જ્યારે હું અહીંયા આવ્યો એટલે મને અંદરથી એવું હતું કે મારે કહેવું જોઈએ અને મેં કીધું અને બધા લોકો એ વાતને એક્સેપ્ટ કરી લીધી અને પછી અમે બીજા નોતે ઘર બનાવવાની શરૂઆત કરી એની પહેલા પણ કરી શકતા હતા

પણ શ્રાદ્ધ ચાલતા હતા મને પોતાને એવું લાગ્યું કે ભાઈ આપણે શ્રાદ્ધમાં કામ ન કરવું જોઈએ એમના પરિવારની પણ બહુ સારી ભાવના કે ભાઈ શ્રાદ્ધમાં ન કરવું જોઈએ એટલે બીજા નોરતે અમે શરૂઆત કરીને અત્યારે આ ઘર બનાવવાની શરૂઆત થઈ ગઈ તો મિત્રો અહીંયા ઘર બની રહ્યું છે અને ગુજ્જુભાઈનું ઘર ટૂંક સમયની અંદર બની પણ જશે પરંતુ જેમ આપણે વાતચીત કરી કે ક્રિએટરો તો ક્રિએટરો સાચી વાત છે હું પણ સોશિયલ મીડિયાની અંદર YouTube માં છું એટલી બધી ઇનકમ ક્રિએટરોની નથી હોતી હા થોડા વધારે પોપ્યુલર હોય અને વધારે હાઈપ લેવલ હોય તો પછી એમની ઇનકમ હોય છે પણ વાતચી જ એ છે કે ધારો કે ક્રિએટરો છે તો એના ક્રિએટરો અત્યારના જમાનાની અંદર ક્રિએશન કરતા હોય તો એમના માટે આર્થિક રીતે ધારો કે એમને કોઈ આવી ઘટના ઘટી જાય તો એમને મદદરૂપ થઈ શકાય અથવા તો આર્થિક રીતે એ લોકો કેવી રીતે આગળ વધી શકે કે કેવી રીતે કરી શકે એના માટે આપણે ના જોડે કોઈ વિશેષ સલાહ સૂચન હું અવારનવાર કહું છું કે આપણો કોઈપણ ઇન્ડસ્ટ ઇન્ડસ્ટ્રી ન હોય સામાન્ય વ્યક્તિ હોય આપણે કમર્શિયલી બહુ ભાગતા હોઈએ પણ હું એવું હમજું છું કે ભાઈ આવી કોઈ ઘટના બને તો આવા વિષયો પર તમે કામ કરો કે આવા લોકોને જ્યારે સપોર્ટ કરો આમાં ઘણા લોકો આવે કે ભાઈ અમને આની જરૂર છે આની જરૂર છે આપણે બધું નથી દેવાનું પણ આપણાથી થાય એટલી મદદ કરો તો વધારે સારું છે કોઈ તમારા ફિલ્ડની અંદર પત્રકાર ભાઈ છે તમારી ફિલ્ડની વાત કરું પત્રકાર ફિલ્ડની અંદર કદાચ કોક ન કરે નારાયણ કોઈને ને કાઈ થઈ ગયું તો તમારી એવી કોઈ યુનિટી જ નથી કે ભાઈ બધા ભેગા થઈને આવું કઈક કરો. રાઈટ વાત છે તો આ સેમ વસ્તુ ક્રિએશન ફિલ્ડમાં આવે આ સેમ વસ્તુ બીજા ફિલ્ડોમાં આવતું હોય છે તો આ બી હું એવું સમજું છું કે આવી યુનિટી હોવી જોઈએ જેથી કરીને અઘટિત આવી કોઈ વસ્તુ થાય તો બધા ભેગા મળીને

એના પરિવારને શાંતવના આપવા ઊભા રહે સાચી વાત કરી તમે કારણ કે કોઈ પત્રકાર ફિલ્ડ હોય જેમ કે તમે ક્રિએશન વાળી ફિલ્ડ કીધી આ તો એક બધા લોકોએ ક્રિએશનની અંદર એક ઝુંબીશ ઉપાડી અને ખજૂરભાઈનો મતલબ એમાં સપોર્ટ મળ્યો ખૂબ ખૂબ જ મોટા પ્રમાણની અંદર તો જ આજે કરવાનું હતું એ દાન જે આટલું આવ્યું ને એ પણ ત્યારે જ આવી શક્યું જ્યારે એમને મતલબ કે આ વસ્તુની અંદર વધારે પડતો રસ લીધો અને એ વસ્તુની અંદર સોશિયલ મીડિયાની અંદર વધારે પડતી હાઈલાઈટ કરી પરંતુ જે જોઈએ એવું ક્રિએશનની અંદર એટલે કે જે લોકો ક્રિએટર હોય એમનું પણ એટલું બધું નથી હોતું કે જેમ આપણે મતલબ જોયું તો જે જે રીતે આ રીતે ક્રિએટરો જે સપોર્ટ કર્યો આ વખતે ગુજ્જુભાઈને આ રીતે કોઈ ઘણા બધા ક્રિએટરોને થાય જો એમને પણ આ રીતનો સપોર્ટ મળી રહે તો એ લોકોને પણ કોઈકને કોઈક આર્થિક મદદ મળી રહે તો એના માટે કઈ એવું વિચારી શકાય કે ભવિષ્યમાં કોઈને ને ક્રિએટર હોય બીજો કોઈ ગરીબ માણસ હોય એને આ રીતનું થાય તો ક્રિએટરો શું કરી શકે અને ક્રિએટરોની ફરજ હું મારા વીડિયોમાં સતત કહું છું કે આવું કોઈ ક્રિએટર તારા સાથે થાય જો મને ઘણા લોકો કહે કે તમે ખાલી આ ગુજ્જુ માટે જ કરવાના છો કે ભવિષ્યમાં કોઈ સામાન્ય વ્યક્તિ સાથે થયું હોય તો એના એના માટે પણ તમે આવો સપોર્ટ કરશો તો હું બધાને કહું છું કે આપણા માટે બધા સરખા છે આપણે બધા માટે દોડીએ ભગવાનને પૈસાની જરૂર છે જ નહી જરૂર આવા લોકોને છે કે જે ખરા અર્થમાં હકદાર છે હ [ગળું સાફ કરે છે] આ વ્યક્તિને ગુજ્જુને લોકોએ સપોર્ટ કર્યો શું કામ કેમ કે વ્યક્તિ વિશેષ સારો હતો. હવે કદાચ એ જ વ્યક્તિ ઉઠીને બધા ઝગડા કરવાનું ચાલુ કરે કે બધાને મારામારીનો ધંધો ચાલુ કરે તો કોઈ સપોર્ટ નથી કરવાનો પણ જ્યારે લંપીનો રોગ આવ્યો તો ત્યારે એણે એના વિસ્તારમાં આટલો બધો સપોર્ટ કર્યો તો લોકો એને સપોર્ટ કરે છે એમનામ ખાલી કોઈના કહેવાથી એવું નથી હવે આજે તમે જો આ જ્યારે પહેલની શરૂઆત થઈ તો પાંચ વર્ષના ક્રિએટરએ 500 રૂપિયા આપ્યા છે અને એક વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમે ગુજ્જુને સપોર્ટ કરો અને 10 ફોલોવર વાળો હોય કે 20 ફોલોવર કે 5000 ફોલોવર વાળા ક્રિએટરએ વિડીયો બનાવ્યો છે તો હું હું એવું હમજું છું કે આ જીત બધા જ ક્રિએટરોની બધા જ સામાન્ય વ્યક્તિઓની છે અને બીજી વાત ખાલી ક્રિએટરોએ વિડીયો બનાવ્યા એવુંય નથી સામાન્ય વ્યક્તિઓએ પણ વિડીયો બનાવ્યા છે જેને વિડીયો ફોન પકડતાય નથી આવડતો એને અંદરથી લાગણી એવી ભેગી થઈ કે ભાઈ ચાલો આના મા બાપ માટે આના પરિવાર માટે મારે કંઈક કરવું છે તો સોશિયલ મીડિયાની તાકાત એવી છે કે એમાં તમે નામચિન્ન હોવા જરૂરી નથી તમે નામચિન્ન નથી તો પણ ઘણી વખત તમારા કામથી તમારા એક આમ વસ્તુ ચિંધવાથી તમારું કામ થઈ જાય એટલે આ જરૂરી છે ને આવનારા સમયમાં મેં તો કીધું કે આવા અસોસિએશન નાના મોટા હોવા જ જોઈએ કે ભાઈ આવે સિચ્યુએશનમાં ફૂલ નહી તો ફૂલની પાખડીના સ્વરૂપમાં ઊભા રહી જો આ બધી વસ્તુ એવી થાય ને જે ખબર નથી પડતી આ એક્સિડન્ટ થવાનું છે આપણને કોઈને માન્ય મનમાં નતું કે આવું કઈ થશે પણ હ પણ આ વસ્તુ થઈ હ અને લોચા થયા

અને આ કેટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ ક્રિએટ થઈ ગઈ હવે બીજી વસ્તુ મને અંદરથી વધારે દુઃખી હતું કે જ્યારે ગુજ્જુનું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયા પછી એ રોડ પર 30 મિનિટ પડ્યો હતો હા હા એ 30 મિનિટ ત્યાં રોડ પર પડ્યો તો સામાન્ય જેટલા વ્યક્તિ હતા ખાલી જોઈ જોઈને વિડીયો બનાવી બનાવીને જાતા તો આ સૌથી મોટું પાપ છે કે કોઈએ મદદ ન કરી કોઈએ મદદ ન કરી કદાચ એ વ્યક્તિ સૂતો ને એના સીધો કર્યો હોત ને તો આજે એ વ્યક્તિ જીવતો હોત પણ કોઈ વ્યક્તિ આ વિષયમાં બોલવા તૈયાર નથી કે ભાઈ આ આ એક્સિડન્ટ એનું થયું 30 મિનિટ ત્યાં પડ્યો રયો ઊંધો બધા વિડીયો બનાવે છે બધા હાલતા બાજુમાંથી જાય છે તમે જોયો હશે વિડીયો તો એ સમયમાં કોઈ સપોર્ટ કર્યો હોત ને તો આજે એ જીવતો હોત તો આ જેટલા જેટલા વિડીયો બનાવે છે એ બધાને કહું છું કે તમે 108 ની વાટ જોવો જ માં અને કાઈક આવે તો મારું નામ આપી દેજો કે ભાઈ ખજૂરભાઈ અમને હોસ્પિટલ લઈ જવાનું કીધું તું કોઈ બીવોમાં તમે બધા બીવો શું કામ કોઈ માણસનું એક્સિડન્ટ થાય ને તો આ સૌથી મોટું સેવાનું કામ છે જ્યારે કોઈનું એક્સિડન્ટ થાય ને સૌથી મોટું સેવાનું કામ છે હંમેશા કોઈનું એક્સિડન્ટ થાય 108 ને ભલે બોલાવો 10 મિનિટમાં 15 મિનિટમાં આવે તો ઠીક છે બાકી જો તમારી પાસે કારની વ્યવસ્થા હોય ને તો પકડીને સીધો હોસ્પિટલ પહોંચાડો સૌથી મોટું માનવતાનું કામ આ છે ખૂબ સરસ વાત કરી અને ખૂબ જ માનવતા અને સેવા ભાવિક કાર્ય કરે છે ખજૂરભાઈ એમને જે વાતચીત કરી કે ભાઈ જો એ જગ્યાએ કોઈએ જોયો હોત અને કોઈએ જોયો તો આમ ખાલી જોયું હોત કે ભાઈ ગુજ્જુભાઈ છેને એ ટાઈમે કદાચ જીવતા હોત કોઈ દવાખાને લઈ ગયું હોત તો મોટું કામ થઈ ગયું પણ લોકો વિડીયા બનાવતા ગયા ડરના મારે એમને કશું કર્યું નહીં એટલે તમે જે વાતચીત કરી ખૂબ જ પ્રેરણાદાયી છે પરંતુ તો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *