બૉલીવુડ એક્ટર પૂનમ પાંડે હંમેશા પોતાના લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેઓ દરરોજ પોતાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે તેઓ તેના વધારે પડતા બોલ્ડનેશના કારણે તે હંમેશા વિવાદોમાં રહેછે તે પૂનમ પાંડે કંગના રનૌતના શો લોકઅપમાં જોવા મળી હતી જ્યાં તે તેના લુક માટે ટ્રોલ પણ થઈ હતી.
અહીં સામે આવેલી તસ્વીર અને વિડીઓમાં જોઈ શકાય છેકે એક્ટરે પારદર્શક કપડામાં જ મીડિયા સામે સ્પોટ થઈ હતી અહીં તેણે ટૂંકી ટોપ અને સ્કર્ટ પહેરી હતી બોડી કોર્ન ડ્રેસ પહેરીને તે પોતાનું ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી આ વીડિયો અને ફોટોમાં માં તેનો બોલ્ડ અને ગ્લેર્મ્સ લુક જોવા મળી રહ્યો છે.
તેણીએ તેના ડ્રેસ સાથે મેળ ખાતી હીલ્સ પણ પહેરીછે જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટરની આ તસ્વીર અને વિડિઓ સામે આવતા ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે કારણ પૂનમે પહરેલ કપડાં ખુબ પારદર્શક છે તેન કારણે તેની પ્રાઇવેટ પાર્ટ પણ ઉપસીને બહાર દેખાઈ રહી છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.