આજકાલ સોશિયલ મીડિયા માં ઘણા અભિનેતા અને અભિનેત્રી ના સામાન્ય જીવનમાં ડોકીયુ કરવાનું લોકો ભુલતા નથીએ વચ્ચે બોની કપુર અને શ્રીદેવી ની પુત્રી જાનવી કપુર ના હોટ લુક સાથેના એક વિડીઓ ને ખુબ લોકોએ પસંદ કર્યો છે વિડીઓ માં તેઓ એક જગ્યાએ થી પોતાના સિક્યોરિટી ગાર્ડ.
સાથે નિકડતી જોવા મળે છે તેમાં એમને સફેદ સોર્ટ ટીસર્ટ પહેરેલું છે જેમાં એમની ઝલક લેવા લોકો ઉમટી ને મોબાઈલ એવંમ કેમેરાથી ફોટાઓ લેતા આપને જોવા મળશે બોલીવુડ માં પોતાની આગવી ઓળખ પોતાના નામ થી જ ઉભી કરવાની ચાહ સાથે એક અરસાની જાણીતી અભિનેત્રી.
ઘણા ફિલ્મો માં પોતાની અદાઓના લોભામણા લચકા એ ઘણા દર્શકો ની ઉઘં હરામ કરી ને પ્રેમ ભર્યા નેણના બાણ થી જાદુ ચલાવનાર શ્રીદેવી ની પુત્રી પણ એની માતાના અંદાજં માં જોવા મળે છે સોસીયલ મિડીયા માં પોતાના હોટ એવંમ બોલ્ડ ફોટોશૂટ ને હંમેશા અભિવ્યક્ત કરતી રહે છે.
તેઓ લગાતાર ઘણી ફીલ્મોમા અભિનય થકી પ્રેશકો ના હદયમાં આગવી જગ્યા બનાવીછે આ વિડીયોમાં એમનો લુક પણ ગજબ લાગી રહ્યો છે,આ વિડીઓને લોકો અઢળક પ્રતિશાદ આપીને એમની એક ઝલક જોવા માટે આતુરતા દર્શાવી સોસીયલ મિડીયા પર કોમેન્ટ આપતા રહે છે.