બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ઘણી વાર પોતાની અંગત જીવન ની ઘણી બાબતો થી વારંવાર લોકોની ચર્ચા નો વિષય બને છે સોસીયલ મિડીયા માં સારા અલી ખાન ના ઘણા ફોટાઓ વાઈરલ થયા છે જેમાં ભારતીય ટીમ ના ક્રિકેટર શુભમન ગીલ સાથે એક હોટલના ટેબલ પર ડેટ કરતા દેખાય છે.
આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે જેને લોકો કોમેન્ટ આપી આ બંને વચ્ચે કાઈકં ચાલી રહ્યું છે એવું જણાવી રહ્યાછે આ તસવીરમાં દેખાતા ભારતીય બલ્લેબાજ શુભમન ગિલ નું નામ થોડો સમય પહેલા પણ ભારતીય ટીમ ના મહાન ક્રિકેટર સચીન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર ની.
સાથે બહાર આવ્યું હતું લોકોએ સોસીયલ મિડીયા પર ઘણી ચર્ચા કરી પરંતુ આ પછી એમની વાત થંભી ગઈ સોસીયલ મિડીયા કે અન્ય જગ્યાએ ફરી સાથે જોવા ના મળ્યા જોકે સારા અલી ખાન પણ પહેલા કાર્તીકને ડેટ કરતી હતી એની સાથે ના અફેરની વાતો એ લોકોમા વેગ પકડ્યો હતો પણ આજકાલ આ કોઈ.
સ્ટાર કે બાહુબલી ટાઈપના વ્યક્તિ નહીં પણ એક ક્રિકેટર સાથે ડેટ કરીને બધાને ચોંકાવી દીધા છે અભિનય ના જાદુ થી લોકોને મોહીત કર્યા બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગીલ સાથે ના લવ અફેરની ચર્ચા આજકાલ સોશિયલ મીડિયા માં ખુબ ઝડપથી વાઈરલ થઈ રહી છે જ્યારે સારા અલિ ખાને ઘણા બધા સ્ટાર ને ડેટ કર્યા છે.
ફિલ્મ કેદારનાથ ના શુટિંગ દરમિયાન સુશાંત સિહં રાજપૂત ને પણ ડેટ કરી રહી હતી એવી વિગતો પણ સામે આવી હતી કોફી વિથ કરણ ના શો દરમિયાન એમનું કાર્તીક આર્યન પર દિલ આવી ગયું હતું આમ સારા અલિ ખાન અલગ અલગ દિલો પર રાજ કરતી રહે છે ભારતીય ટીમ ના આ બલ્લેબાજ કેટલો સમય ટકી શકે છે એ જોવું રહ્યું