Cli

શું કાજલ દેવગણ ત્રીજા બાળકની માં બનવા જઈ રહી છે જાણો સચ્ચાઈ…

Bollywood/Entertainment

બી ટાઉનની ચુલબુલી અભિનેત્રી કાજોલે અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન ર્ક્યા છે અને એમના બે બાળકો પણ છે કાજલ ઘણીવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામા રહે છે અને હાલમાં કાજલ પ્રેગ્નેટ છે તેનો અંદાજ લગાવામાં કાજલ ફરીથી એકવાર ચર્ચામાં આવી છે હકીકતમાં 17 માર્ચે ધર્મા.

પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાનો જન્મ દિવસ હતો અપૂર્વ માટે કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરી હતી પાર્ટીમાં કેટરીના કૈફથી લઈને વિજય દેવરકોંડા સહિત સ્ટાર જોવા મળ્યા હતા આ પાર્ટીમાં કાજલ પણ પહોંચી હતી અહીં કાજલ એકલા જોવા મળી હતી આ દરમિયાન પતિ અજય દેવગણ જોવા નતા મળ્યા.

પાર્ટીમાં કાજલે બ્લેક કલરની ફિટ ડ્રેસ પહેરી હતી જેને તેમણે ઊંચી એડીના સેન્ડલમાં એન્ટ્રી મારી હતી એક બાજુ લોકોને કાજલનું લુક પસંદ આવ્યું અને બીજી બાજુ કેટલાક લોકો મોટી કહીને ટ્રોલ કરવા લાગ્યા ત્યારે કેટલાક લોકોએ કાજલ ગર્ભતવી છે તેવો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું જણાવી દઈએ પાર્ટી દરમિયાનનો.

કાજલનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં કાજલનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે જેને લઈને કેટલાક લોકોએ કાજલને મોટી હોવાને કારણે એવું દેખાયું કહ્યું અને કેટલાક લોકોએ કાજલ ગર્ભવતી છે તેવું કહ્યું હવે સચ્ચાઈ શુંછે એતો કાજલ જ જાણે મિત્રો આ મામલે તમારા શું વિચાર છે અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *