Cli
કિંજલ દવે અને વિક્રમ ઠાકોર બાદ ગુજરાત ની આ એક્ટરે છોડાવી નવી નક્કોર ગાડી, કિંમત જાણી ચોંકી જશો...

કિંજલ દવે અને વિક્રમ ઠાકોર બાદ ગુજરાત ની આ એક્ટરે છોડાવી નવી નક્કોર ગાડી, કિંમત જાણી ચોંકી જશો…

Breaking

ગુજરાત માં જેટલો દબદબો અને લોકપ્રિયતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે એના કરતાં વધારે ગુજરાતી સંગીત ક્ષેત્રમા છે ગુજરાતમાં સિગંરો લોકસાહિત્યકારો દિનપ્રતિદિન ખુબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા સ્ટેજ પ્રોગ્રામ ગરબાના પ્રોગ્રામ દાંડીયા રાસ વિડીઓ આલ્બમ થી અઢળક રુપીયા કમાઈને પોતાના શોખ પુરા કરતા જોવા મળે છે.

ગુજરાતી સિગંર કિજંલ દવે જીગ્નેશ કવિરાજ દેવાયત ખાવડ વિક્રમ ઠાકોર રાકેશ બારોટ કિર્તીદાન ગઢવી જેવા ઘણા બધા કલાકારો મોંઘીદાટ ગાડીઓ ખરીદી ને ફેન્સ ના વચ્ચે તસવીરો વિડીઓ શેર કરતા આવ્યા છે લાખોની ગાડીઓ ના શોખ ધરાવતા આ સિગંરોની દુનિયા માં એક સિગંરે.

તાજેતરમાં માં નવી નક્કોર ગાડી છોડાવી છે અને તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે સિગંર નું નામ નેહા સુથાર છે નેહા સુથારના અવાજને લોકો ખુબ પસંદ કરે છે તેના ઘણા સોગં માર્કેટમાં બુમ પડાવે છે એ વચ્ચે તાજેતરમાં નેહા સુથારે મોંઘીદાટ ફોરચ્યુનર ખરીદી છે જેની ઓન રોડ કીમંત 40 લાખ થી વધુ છે.

પોતાની ગાડી ની પીળા પંજાબી ડ્રેસ માં તે પુજા કરતિ જોવા મળે છે આ દરમિયાન તેના ચહેરા પર ખુબ જ આનંદ છે અને તે પોતાની નવી કાર ની સાથે આનંદ અનુભવતી જોવા મળે છે પોતાના ઘેર પહોંચતા તે પુજા કરીને ગાડી માં બેસે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે જેના પર ફેન્સ નેહા સુથાર ને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *