Cli
સારા અલી ખાન શિવભક્તિ માં તલ્લીન થઈ, તો ઘણા કટ્ટરપંથીઓ ને આ પણ ના ગમ્યું અને કરી ટ્રોલ...

સારા અલી ખાન શિવભક્તિ માં તલ્લીન થઈ, તો ઘણા કટ્ટરપંથીઓ ને આ પણ ના ગમ્યું અને કરી ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન એક તરફ જ્યાં પોતાના એવા નિવેદનના હિસાબે ચર્ચામાં આવ્યા હતા કે હું મારા દીકરાનું નામ રામ કે ખ્રિસ્તી નામોથી ના રાખી શકું ત્યાં બીજી તરફ તેમની દિકરી સારા અલી ખાને સાબીત કરી દિધું છે કે હું હિન્દુ અને મુસ્લિમ બંને છુ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સાલ 2018 માં ફિલ્મ કેદારનાથ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ સિમ્બા અતંરંગી રે લવ આજકલ કુલ નબંર વન જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દિકરી છે તાજેતરમાં માં તેને.

શિવરાત્રી ના પાવન પર્વે મહાદેવના વિવિધ મંદિરો કેદારનાથ સોમનાથ ની મુલાકાત લીધી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી ભક્તિ ના ભાવમાં તસવીરોને શેર કરી હતી મહાદેવ ના ચરણો મા વંદન સાથે તેને બે હાથ જોડી માથામાં ભભુતી ચંદન નું તીલક લગાવીને ભગવા રંગનો.

ખેશ ધારણ કર્યો હતો તેને મહાદેવ ની પુજા અર્ચના સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી આ તસવીરો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે જે તસવીરો પર દુનિયા ભર થી કરોડો લાઈક અને લાખો કમેન્ટ મળી ચુક્યા છે એ વચ્ચે ઘણા સારા અલી ખાનના મુસ્લિમ ધર્મના ધાર્મિક કટ્ટર પંથીને આ તસવીરો.

પસંદ આવી નથી અને આ તસવીરો પર તે સારા અલી ખાન ને સતત ટ્રોલ કરીને માથા માં તિલક શા માટે કર્યું એવી કમેન્ટ કરીને મુસ્લિમ ધર્મ છોડવા માટે કહી રહ્યા છે તો સારા અલી ખાનના સમર્થનમાં તેમના ઘણા બધા ચાહકો પણ ઉતરી આવ્યા છે અને તે ટ્રોલરોને સર્વે ધર્મ સમાન ની અને સદભાવના ની.

કમેન્ટ આપતા પણ જોવા મળે છે સારા અલી ખાન જ નહીં પણ થોડા સમય પહેલા આમીર ખાનની પણ તસવીરો સામે આવી હતી તેઓ માથામાં તીલક લગાવીને પુજા કરતા જોવા મળ્યા હતા તેમને પોતાની નવી ઓફીસ નું મુરત પણ હિન્દુ ધર્મ ના રીતી રીવાજો અનુસાર પંડીત ની હાજરી માં કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *