સાઉથ એક્ટર હંસિકા મોટવાણી લગ્નના બંધનમાં બંધાઈ સાઉથ એક્ટરે ગયા દિવસોમાં એટલે કે 6 તારીખે તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સોહેલ ખાતુરિયા સાથે લગ્ન કરી લીધા તેના લગ્ન ની ફોટો તેના બાદ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ફેન્સે એમને ખુબ શુભેછાઓ પાઠવી.
બંને કપલે રાજસ્થાનના જયપુરમાં 450 વર્ષ જૂના ફોર્ટ એન્ડ પેલેસમાં લગ્ન કર્યા હતા એ સમયની તસ્વીર અને વિડિઓ પણ ખુબ વાયરલ થયા હવે બંને કપલ પોતાના લગ્ન પતાવી ને પાછા મુંબઈમાં ફર્યા છે તેઓ બંને મુંબઈ આવતા સમયે એરપોર્ટ પર સ્પોટ થયા હતા બંને ખુબ જ ખુશ જોવા મળી રહયા હતા.
બંને પતિ પત્ની ને ગઈ કાલે એરપોર્ટ પર પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા અભિનેત્રી ગુલાબી પલાઝો સૂટમાંસુંદર લાગી રહી હતી નવી દુલ્હન દુલ્હનની બંગડીઓ મંગળસૂત્ર અને સિંદૂરમાં સુંદર લાગી રહી હતી બીજી તરફ તેનો પતિ સોહેલ પણ પીચ કલરના કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ કપલ એરપોર્ટ પરમીડિયાને પોઝ આપતા જોવા મળ્યું હતું હંસિકા પતિ સોહેલ દેખાવમાં ખુબ સુંદર અને હેન્ડસમ લાગતો હતી સાઉથ એક્ટર હંસિકા એ લગ્ન પછીની પહેલી તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી જેમાં એક્ટર હંસિકા તેના મહેંદી જડેલા હાથ બતાવી રહી હતી હંસિકાએ પતિને દિલવાળું ઈમોજી ટેગ કર્યું હતું..