Cli
લાલ બિકીની માં પહોંચી સોનાક્ષી સિંહા, ઇવેન્ટમાં વર્તાવ્યો કહેર...

લાલ બિકીની માં પહોંચી સોનાક્ષી સિંહા, ઇવેન્ટમાં વર્તાવ્યો કહેર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ના ભાઈજાન સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી એક થી એક હીટ ફિલ્મો આપી ખુબ લોકચાહના મેળવનાર ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવસોમાં પોતાની 4 નવેમ્બર 2022 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ડબલ એક્સ એલ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે આ ફિલ્મ માં તેને.

એક વજનવાળી છોકરી તરીકે ભુમીકા ભજવી હતી જેમાં તેની સાથે હુમા કુરેશી અને ઝહીર ઈકબાલ જેવા કલાકારો સાથે હતા જેમાં સોનાક્ષી સિંહાએ સમાજમા વધારે વજન ધરાવતી મહીલાઓ સાથે જે દુર્વ્યવહાર થાય તેની સામાજિક લડાઈ લડી હતી આ ફિલ્મ બાદ સોનાક્ષી સિંહા એ ખુબ લોકપ્રિયતા મેળવી ફિલ્મ ની.

સાથે તેની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચાઓમાં આવી હતી આ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેને સહ અભિનેતા જ ઝહીર ઈકબાલ સાથે પ્રેમ થઈ ગયો અને ઝહીર ઈકબાલે જાહેર માં જ સોનાક્ષી ને તેના જન્મ દિવસ પર આઈ લવ યુ લખીને પ્રેમનો એકરાર કર્યો ત્યાર બાદ બંને લવ ઇન રિલેશનશિપમાં જોવા મળે છે અને તેમના.

લગ્નની ચર્ચાઓ પણ ચાલી રહી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા હુમા કુરેશી અને તેની સાથી સહેલી સાથે નેટપ્લીક્ષ એવોર્ડ શો દરમિયાન શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જેમાં સોનાક્ષી સિંહા નુ ભારેખમ લુક જોતા લોકો દંગ રહી ગયા હતા સોનાક્ષી આ ફિલ્મ બાદ પણ હજુ સુધી પોતાનું વજન ઓછું કરી શકી નથી.

પોતાના બોલ્ડ અને હોટ લુક માટે લાલ રંગ ની બીકીની પહેરીને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરતી જોવા મળી હતી સ્ટાઇલીસ બીકીની માં તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ દિવાના બન્યા હતા તેની કાતિલાના અદાઓ અને તેનો દિલકશ અંદાજ જોતા ફેન્સ ના દિલ ની ધડકનો તેજ થવા પામી હતી લાઈટ મેકઅપ અને.

ઓપન હેર માં સોનાક્ષી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની સુદંર તા જોતા ચાહકો દિવાના થયા હતા સોનાક્ષી સિંહા એ શાનદાર અંદાજમાં પેપરાજી અને મિડીયાને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *