જે વાતનો ડર હતો આખરે એજ રસ્તે સોનાલી ફોગાટના નિધનની કહાની વળી ગઈ છે સોનાલી ની પો!સ્ટમર્ટન રિપોર્ટ આવી ગઈ છે અને એજ રિપોર્ટના આધારે દાવો કરવામાં આવ્યો છેકે કેટલાય ઇજાના નિશાન મળી આવ્યા છે રિપોર્ટ સામે આવતાજ પોલીસે હત્યાનો કેસ નોંધી લીધો છે પોલીસે સોનાલીના.
પિએ સુધીર સંગવાન અને એમના સાથી સુખવિન્દરની ધરપકડ કરી લીધી છે ગોવા પોલીસે એક્ટર અને બીજેપી નેતા સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ પછી તરત જ તેના સુધીર અને સુખવિંદર સામે હત્યાનો ગુનો નોંધી લીધો છે હકીકતમાં સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટન રિપોર્ટમાં શરીર પર ઘણી ઈજાઓ જોવા મળી છે.
સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ઘણી વખત બળજબરીથી મંદ વસ્તુ વડે મા!ર્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ અધિકારીએ કહ્યું કે 42 વર્ષની સોનાલી ફોગાટના નિધન સાથે સંબંધિત કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 લગાવામાં આવી છે અને બંનેને આરોપી બનાવામાં આવ્યા છે.
પહેલા સોનાલીના નિધનને નોર્મલ બતાવાયું હતું કહાની બનાવામાં આવી કે સોનાલીને ગોવા રિસોર્ટમાં છાતીમાં દુખાવો થયો ત્યારે હોસ્પિટલ લઈ જતા નિધન થઈ ગયું સોનાલી ફોગાટનું નિધન એ હાઈપ્રોફાઈલ મામલો છે સોનાલી બીજેપીની નેતા હતી એટલે મોટા મોટા મંત્રી આ મામલે નજર બનાવેલ છે હવે આ મામલે કોઈને છોડવામાં નહીં આવે સોનાલીને ન્યાય જરૂર મળશે