Cli

દીપેશ ભાન તસ્વીર ચુમતો રહ્યો ટીકા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા તિવારી સાહેબ અને ભાભીજી…

Bollywood/Entertainment Breaking

દીપેશ ભાનની અંતિમ ક્રિયામાં એ નજારો જોવા મળ્યો જેણે બધાનું દિ!લ તોડી દીધું કલકળતી પત્ની અહીં બધાના મોઢે એજ સવાલ આખરે એક હટ્ટો કટ્ટો જવાન કંઈ રીતે ચાલ્યો ગયો દિપેશને જે લોકો નજીકથી જાણેછે તેઓ કહે છેકે દીપેશ જેવી માણસાઈ કોઈનામાં ન હતી કોઈ દુઃખી હોતું તેને તેઓ હસાવી દેતા એમની સ્માઈલ.

જોઈને દિવસ સુધરી જતો હતો સેટ પર પોતાની પત્ની જોડે બધા માટે ખાવાનું બનાવીને લાવતો શૂટિંગમાં તેઓ એવો વ્યવહાર કરતો કે બધા તેને માન આપતા દિપેશના ગયાનું દુઃખ આ આંશુઓમાં તમને સાફ જોવા મળી હશે આજના જમાનામાં કોઈ બીજા માટે ક્યાં આટલું રડે છે પરંતુ આ એક્ટરોની આંખોથી વહેતુ ઝરણું.

એ બતાવે છેકે એમણે પોતાના કેવા મિત્રને ખોયો છે દિપેશની પત્નીની ખરાબ હાલત છે એમની આંખોથી તો આંશુ રોકવાના નામ નથી લઈ રહ્યા મલખાન ના મિત્ર ટીકાને લાગી રહ્યું છેકે જાણે તેની જિંદગી ઉજડી ગઈ હોય તિવારી ભૈયા ભાભીજી બધા દિપેશને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે કેમેરા સામે રડવાથી બચી રહ્યા છે.

દિપેશના સાથીઓની તો અહીં આવવાની હિંમત નથી થઈ દિપેશને ખબર નહીં હોય લોકો એમને કેટલો પ્રેમ કરે છે મોટા મોટા લોકો દુનિયાભરના એક્ટર તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે દિપેશના નિધન પર પુરી દુનિયા એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે દિપેશની આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *