Cli

કેટરીના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી, એક વ્યક્તિની ધરપકડ…

Bollywood/Entertainment Breaking Uncategorized

બોલીવુડનું લોકપ્રિય એક્ટર કેટરિના કૈફ અને પતિ વિકી કૌશલને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપવામાં આવી છે કેટરીના અને વિકી કૌશલને આ ધ!મકી સોશિયલ આપવામાં આવી ધ!મકી મળ્યા કૌશલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મુંબઈ પોલીસે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા.

વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે ફરિયાદ નોંધતા જ સાંતાક્રુઝ પોલિસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે જેનું નામ માનવિદર સિંહ બતાવાઈ રહ્યું છે અને તે ઉત્તરપ્રદેશના લખનઉનો રહેવાસી છે મુંબઈ પોલીસે આરોપી સામે કેટલીક કલમો દાખલ કરીને ફરિયાદ નોંધી છે વિકી કૌશલે અને કેટરીના.

કૈફે મુંબઈમાં શાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એમને કોઈ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં ધ!મકી આપી રહ્યો છે અને ધ!મકીભર્યા મેસેજ પણ કરી રહ્યો છે વીકિ કૌશલે એ પણ જણાવ્યું છેકે આરોપી એમની પત્ની કેટરીના કૈફ્નો પીછો પણ કરી રહ્યો છે અને ધ!મકી આપી રહ્યો છે જણાવી દઈએ વિકી અને કેટરીના એ 2021 માં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *