Cli

તમામ મોટા સ્ટાર વચ્ચે આવા અંદાજમાં પહોંચી ગઈ ગંદી બાત એક્ટર, મિનિટોમાં બબાલ મચી…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર અન્વેશી જૈન તેના દરેક લુકમાં સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે તેણે પોતાની ઘણી ફોટોમાં તેનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે એટલું જ નહીં તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે એવાંમાં એક્ટરે અનવેશીએ સાઉથની ફિલ્મ રામા રાવ ઓન ડ્યુટીની પ્રીરીલીઝ ઇવેન્ટમાં હાજરી આપી.

પ્રિ રિલીઝ ઇવેંટમાં એક્ટર અન્વેશી જૈન સિલ્ક સાડી બ્લાઉઝ પહેરીને એન્ટ્રી મારી હતી આ દરમિયાન તેની સુંદરતાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું ઇવેન્ટ સમયની તેની કેટલીક તસ્વીરો સામે આવી છે જેમાં એક્ટરે સોનાના ઘરેણાં સાથે સાઉથનો લુક પૂરો કર્યો છે સાઉથનાં લુકમાં અન્વેશી જૈન ખુબજ સુંદર લાગી રહી હતી.

અન્વેશી જૈનની ઇવેન્ટ સમયની તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ ગઈ હતી તેની તસ્વીર પર ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અન્વેષી જૈન તેની હોટનેસ મામલે બોલીવુડની ભલ ભલી એક્ટરોને ટક્કર આપે છે અન્વેશી જૈનને બોલીવુડમાં ગંદી બાત ફિલ્મથી ઓળખાણ મળી હતી તેના બાદ તેઓ રાતો રાત લોકપ્રિય થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *