જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે અભિનેતા વિક્રમ ગોખલે, હોસ્પિટલ આવી મોટી અપડેટ…
દુનિયાભરમાં પોતાના અભિનયનો જાદુ ચલાવી ચૂકેલા દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેની તાજેતરમાં હાલત ખૂબ જ નાજુક છે વિક્રમ ગોખલે ની તબિયત બગડતા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વિક્રમ ગોખલે ની દીકરી એ મિડીયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતાની હાલત ખૂબ જ ખરાબ છે. અને તે હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે સાથે વિક્રમ […]
Continue Reading