ગુજરાતની લોકપ્રિય ગાયકા જેમના અવાજ પર આખું ગુજરાત જુમે છે તેવા રાજલ બારોટે હવે રાજકારણના મેદાનમાં પણ ગરબાની જેમ જ ધૂમ મચાવી છે. જી હા મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં રાજલ બારોટે ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે આજે આપણે જાણીશું તેના સંઘર્ષની કહાની વિશે તેના માતા પિતાના મૃત્યુ પછી કેવી રીતે ઘરની જવાબદારી સંભાળી સૌથી મોટી દીકરી હોવા છતાં તેમની નાની બહેનોને પરણાવીને કેવી રીતે અંતમાં લગ્ન કર્યા અને કોણ છે તેના પતિ જાણીશું
આજના આ સ્પેશિયલ વીડિયોમાં મિત્રો રાજલ બારોટે ગુજરાતી સિંગર્સ અને એક્ટર વિક્રમ ઠાકોર જીગ્નેશ કવિરાજ ગીતા રબારી કિંજલ દવે ગમન સાંધલ નિતિન બારોટ અને અન્ય જોડે પણ જોડી જમાવી છે. રાજલ બારોટ તેના સ્ટેજ પરફોર્મન્સ માટે જાણીતા છે. સાથે તેમણે ઘાયલ બેવફા અને આયો કોરોના આયો જેવા સુપરહિટ ગીત પણ આપ્યા છે. મિત્રો જ્યારે તેસાત વર્ષની હતી
ત્યારે તેની માતા જશોદાબેનનું અવસાન થયું હતું અને 13 વર્ષની વયે તેમણે પિતાને ગુમાવ્યા હતા. પિતાના મોત પછી થોડી નાણાકીય અછત સર્જાઈ જેના કારણે તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેઓ પોતાના પિતાની કલાકારીને પણ આગળ લાવવા ઈચ્છતા હતા. વર્ષ 2006 માં તેમણે ગાવા માટે ₹200 મળતા હતા. પિતાના મોત પછી તેમણે ગાવાનું ચાલુ જ રાખ્યું અને સફળતા મળતી ગઈ
કારણ કે મણિરાજ બારોટે જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે ફૂલ જેવી ચાર ચાર દીકરી નોધારી બની ગઈ હતી દુઃખના ડુંગર આવ્યા છતાં પણ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે પિતા ધર્મ નિભાવીને પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા લગ્ન મિત્રો રાજલ બારોટે ફેબ્રુઆરી 2025 માં અલ્પેશ બાંભણીયા સાથે લગ્ન કર્યા હતા તમને જણાવી દઈએ કે અલ્પેશભાઈ પોતે પણ ઉન્નામાં એક યુવા નેતા અને જાણીતા સમાજસેવક છે. તેઓ અગાઉ પણ ઉન્ના નગરપાલિકામાં સદસ્ય રહી ચૂક્યા છે. એટલે કે રાજલ બારોટને રાજકારણના પાઠ ઘરમાંથી જ મળ્યા છે. વારસો રાજલ બારોટ સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ મણિરાજ બારોટના સુપુત્રી છે
. પિતાના અવસાન બાદ તેમણે ખૂબ જ સંઘર્ષ કરીને નાની ઉંમરે પરિવારની જવાબદારી સંભાળી હતી. અને આજે તેઓ સફળ કલાકારની સાથે સફળ નેતા પણ બન્યા છે ચૂંટણીમાં ભવ્ય જીત મિત્રો ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાંથી રાજલ બારોટે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી રાજલ બારોટ વર્ષોથી સ્ટેજ કલાકાર તરીકે લોકોના દિલમાં વસેલા છે જેનો સીધો ફાયદો તેમને ચૂંટણીમાં મળ્યો રાજલ બારોટની આ જીતથી તેમના ચાહકોમાં ખુશીનો મહોલ છે શું તમને લાગે છે કે કલાકારનું રાજકારણમાં આવું જનતા માટે ફાયદાકારક છે કોમેન્ટમાં ચોકે જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ