બોલીવુડ 90 ના દશકાના સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા આ દિવસોમાં લાઈટમ લાઈટ પર બન્યા રહે છે તાજેતરમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેયર એવોર્ડ માં તેમને શ્રેષ્ઠ અને દમદાર અભિનય કારકિર્દી માટે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમને પોતાના ફિલ્મી કેરિયર માં 164 જેટલી ફિલ્મો અને ઘણા ટીવી શોમાં.
દમદાર અભિનય થી પોતાની આગવી ઓળખ અને ખુબ લોકપ્રિયતા મેળવી હતી તેમની કોમેડી એક્સન ફિલ્મો દર્શકો ખુબ પસંદ કરતા હતા તેમના અભિનય માં એક ગજબ નો જાદુ હતો જે દર્શકો ને પોતાની તરફ આકર્ષિત કરતો હતો તેમની ઘણી બધી ફિલ્મો આજે પણ લોકો વારંવાર જોવે છે.
પોતાની સફળ બોલીવુડ કારકીર્દી બાદ તેઓ હવે અભિનય થી દુર રહીને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનુ પસંદ કરે છે પરંતુ આજે પણ ફેન્સ મા તેમના પ્રત્યે નો લગાવ કે પ્રેમ ઓછો થયો નથી તેમની જગ્યા આજે પણ ચાહકોના દિલમાં અકબંધ છે તાજેતરમાં ગોવિંદા પોતાની પત્ની.
સુનિતા આહુજા સાથે મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમા સ્પોટ થયા હતા શુટ બુટ બ્લેક ગોગલ્સ માં ગોવિંદા ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તેઓ આજે પણ ખુબ ફીટ અને આકર્ષક લાગી રહ્યા હતા તો તેમની પત્ની સુનિતા આહુજા પણ તેમની સાથે સુદંર લુક માં જોવા મળી હતી.
આ દરમિયાન ગોવિંદા અને સુનીતાએ સાથે ઉભા રહી પેપરાજીને ઘણી તસવીરો આપી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી પણ યુઝરોનુ ધ્યાન સુનિતા આહુજા ના હાથમાં રહેલી બેગ પર ગયું હતું જે લુયીસ વ્યુટન ની મોંઘીદાટ બેગ હતી આ બેડની કિમંત.
3 લાખ થી પણ વધારે છે જે સુનીતા આહુજા ના હાથમાં હતી જે જોઈ ને યુઝરો સુનીતાને બ્રાડેડ ચીજોની શોખીન ગણાવી રહ્યા હતા ગોવિંદા ખુબ અમીર અભિનેતા છે જેમની પાસે એક થી એક મોંઘીદાટ કાર સાથે કરોડોનો બંગલો છે જેઓ ખુબ શાનદાર અને સુખી જીવન વ્યતીત કરે છે.