દુનિયાભરમાં પોતાના અભિનયનો જાદુ ચલાવી ચૂકેલા દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેની તાજેતરમાં હાલત ખૂબ જ નાજુક છે વિક્રમ ગોખલે ની તબિયત બગડતા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વિક્રમ ગોખલે ની દીકરી એ મિડીયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતાની હાલત ખૂબ જ ખરાબ છે.
અને તે હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે સાથે વિક્રમ ગોખલે ની દીકરીએ પોતાના પિતા માટે લોકોને દુવાઓ કરવા માટે વિનંતી કરી છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવે એ માટે મનોકામનાઓ પણ કરી હતી વિક્રમ ગોખલે ની તબિયત વધારે ખરાબ હોવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર વિક્રમ ગોખલે ના નિધનના સમાચાર સામે આવ્યા હતા જેનાપુર તેમની દીકરીએ પ્રતિક્રિયા આપી હતી વિક્રમ ગોખલે ના નિધનની અફવાઓ બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોખ ની લાગણી ફેલાઈ ગઈ હતી બોલીવુડ અભિનેતા અજય દેવગનથી લઈને નવાબુદિન.
જેવા ઘણા કલાકારો એ તેમના નિધનના સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતા પરંતુ પાછળથી ખબર પડી કે તેઓ હાલ જીવિત છે અને હોસ્પિટલમાં દાખલ છે તેઓની સ્થિતિ હાલ નાજુક છે એ વચ્ચે તેમની દીકરી એ ખોટી અફવાઓ ના ફેલાવવા માટે વિનંતી પણ કરી હતી.