Cli

ઉના બેઠક પર જીત બાદ રાજલ બારોટને કેટલો પગાર મળશે?

Uncategorized

ગુજરાતની લોકપ્રિય ગાયકા જેમના અવાજ પર આખું ગુજરાત જુમે છે તેવા રાજલ બારોટે હવે રાજકારણના મેદાનમાં પણ ગરબાની જેમ જ ધૂમ મચાવી છે જી હા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં રાજલ બારોટે ભવ્ય વિજય મેળવ્યો છે. શું છે આખી વિગત કોણ છે તેમના પતિ અને પરિવાર અને હવે તેમને સરકાર તરફથી શું સુવિધાઓ મળશે જાણીશું આજના આ સ્પેશિયલ વીડિયોમાં વિજયની કહાની કેવી રીતે થઈ

જીત મિત્રો ગીર સોમનાથ જિલ્લાની ઉન્ના નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાંથી રાજલ બારોટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. રાજલ બારોટ વર્ષોથી સ્ટેજ કલાકાર તરીકે લોકોના દિલમાં વસેલા છે જેનો સીધો ફાયદો તેમને ચૂંટણીમાં મળ્યો ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ગીતો અને પોતાની આગવી શૈલીથી મતદારોને રીજવ્યા હતા પરંતુ જ્યારે પરિણામ જાહેર થયા ત્યારે તેમણે મોટા માર્જિનથી જીત મેળવીને સાબિત કરી દીધું કે કલાકાર માત્ર સ્ટેજ પર જ નહીં પણ જનસેવામાં પણ અવલ રહી શકે છે

પરિવાર અને પતિ વિશેની માહિતી મિત્રો ઘણા લોકો જાણવા માંગતા હશે કે રાજલ બારોટના લગ્ન કોની સાથે થયા છે? તો મિત્રો તમને જણાવી દઈએ કે રાજલ બારોટે ફેબ્રુઆરી 2025 માં અલ્પેશ બાંભણીયા સાથે લગ્ન કર્યા હતા. અલ્પેશભાઈ પોતે પણ ઉન્નામાં એક યુવા નેતા અને જાણીતા સમાજસેવક છે તેઓ અગાઉ પણ ઉન્ના નગરપાલિકામાં સંસદીય રહી ચૂક્યા છે એટલે કે રાજલ બારોટને રાજકારણના પાઠ ઘરમાંથી જ મળ્યા છે. રાજલ બારોટ સુપ્રસિદ્ધ લોક ગાયક સ્વ મણિરાજ બારોટના સુપુત્રી છે.

પિતાના અવસાન બાદ તેમણે ખૂબ જ સંઘર્ષ કરીને નાની ઉંમરે પરિવારની જવાબદારી સંભાળી હતી. અને આજે તેઓ સફળ કલાકારની સાથે સફળ નેતા પણ બન્યા છે શું મળશે પગાર અને સુવિધાઓ હવે સવાલ એ થાય છે કે જીત્યા પછી રાજલ બારોટને શું મળશે? મિત્રો નગરપાલિકાના સભ્ય તરીકે તેમને કોઈ મોટો પગાર નથી મળતો પરંતુ દર મહિને આશરે 2000 થી 5000 સુધીનું માદન વેતન અને અન્ય ભથ્થા મળે છે.

બેઠક ભથ્થું જ્યારે પણ નગરપાલિકાની મીટિંગ હોય ત્યારે હાજર રહેવા બદલ 500 થી 1000 નું સીટિંગ એલાઉન્સ મળે છે. વર્લ્ડ ગ્રાન્ટ સૌથી મહત્વની વાત એ છે કે તેમને તેમના વર્લ્ડના વિકાસ માટે દર વર્ષે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ મળશે જેનાથી તેઓ રસ્તા ગટર અને લાઈટ જેવા કામો કરાવી શકશે. રાજલ બારોટની આ જીતથી તેમના ચાહકોમાં ખુશીનો મહોલ છે શું તમને લાગે છે કે કલાકારોનું રાજકારણમાં આવવું જનતા માટે ફાયદાકારક છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *