ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણીનો ધૂમધામથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ પોતાની જીતના દાવા કરતા રહે છે ઉમેદવારો પણ ખૂબ જ જોર સોર થી ચૂંટણી પ્રસારના કાર્યમાં લાગી ગયા છે એ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
જેમાં ગુજરાતના જાણીતા દીપોમાંના રબારી ભુવાજી ડીઆઈજી એ ભવિષ્યવાણી કરી છે તેમને ધુણતા ધુણતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને રઘુ દેસાઈ ગૃહ મંત્રી બનશે અને 100 થી વધારે સીટો કોંગ્રેસની આવશે એવું જણાવીને તેમને હાહાકાર મચાવી દીધો છે તેમને વધારે જણાવ્યું હતું કે ગત.
ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા પર તેમને અગાઉથી ભવિષ્યવાણી કરી હતી અને અલ્પેશ ઠાકોર ને હરાવવાનું પણ નિવેદન આપ્યું હતું એ સમયે દીપોમાં એ મારા કાંઠે આવીને ધૂણીને કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર હારશે અને રઘુભાઈ ભવ્ય જીત મેળવશે તો હવે જો અલ્પેશ ઠાકોર જેવા ને મારી દિપો હરાવતી હોય તો ભુપેન્દ્ર પટેલ નું શું આવે એને તો 15 દિવસમાં.
તાવ શરદી ઉધરસ આવીને ઘરે મોકલી દેશે અને પ્રિયંકા ગાંધી પ્રધાનમંત્રી બનશે અખિલેશ પણ કેબિનેટમાં હશે લેશે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને ભારતમાં કોંગ્રેસનો ડંકો વાગશે તેમને આ નિવેદન આપીને રાજકારણ માં એક નવો વિવાદ ઉભો કર્યો છે ધર્મ અને આસ્થા ના નામે શું આવા નિવેદન યોગ્ય છે કે નહીં અને આ વિડિઓ થોડાક મહિના પહેલા હોવાનું કહેવાઈ રહ્યું છે.