બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે જેના માટે ઘણા બધા લોકો જવાબદાર છે જેમને બોલીવુડમાં રહીને લોકોના હિતમાં નહીં પરંતુ એવા કાર્ય કર્યા છે જેનાથી લોકો નારાજ છે આવું જ છે એક અભિનેત્રીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી લોકો કહી રહ્યા છે કે આવા લોકોના કારણે બોલીવુડ ડૂબેલું છે.
અને હંમેશાં લોકો બોયકોટ કરતા રહેશે આ અભિનેત્રી બિજુ કોઈ નહીં પણ અભિનેત્રી રીચા ચડ્ડા છે રીચા ચડ્ડા એક બોલ્ડ અભિનેત્રી માની એક છે પરંતુ તેને એવી વાત કરી છે જેનાથી લોકો તેને દેશદ્રો!હી કહી રહ્યા છે અને લોકો કહે રહ્યા છે કે રિચા ચડ્ડા વિરુદ્ધ એક્શન લઈને તેને જે!લમાં ધકેલી દેવી જોઈએ રિચા ચડ્ડાએ ભારતીય.
આર્મી ઓફિસર ની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી આ પોસ્ટ માં ભારતીય આર્મી ઓફિસરે લખેલું હતું કે અમે જલ્દી પીઓકે જે પાકિસ્તાન તરફ છે એ આપણી બાજુ લઈશુ અમે માત્ર આદેશ ની રાહ જોઈ રહ્યા છે ગલવાન વેલી જ્યાં 20 થી વધારે આર્મી જવાનો શહીદ થયા છે એને અમે મેળવીને જ જંપીશું આ પોસ્ટ પર રીચા ચડ્ડા એ.
કોમેન્ટ આપતા જણાવ્યું હતું કે ગલવાન વેલી તમને બોલાવી રહ્યું છે જાઓ રીચા ચડ્ડા ના આ કટાક્ષ પર લોકો ભડકી ઉઠ્યા છે તે ભારતીય આર્મી ની મજાક બનાવી રહી છે કે ભારતની આર્મીને કમજોર બતાવી રહી છે રિચા ચડ્ડા ને લોકો બોલીવુડ ની ગંદકી કહી રહ્યા છે અને જણાવી રહ્યા છેકે આ.
બોલીવુડની ગદંકી આપણા દેશની તાકાતનુ અપમાન કરી રહી છે એક યુઝરે રીચા ચડ્ડા ને મિસીસ અલી ફૈઝલ લખતા જણાવ્યું હતું કે રીચા ચડ્ડા ભારત માં રહીને પાકિસ્તાની છે જેને પાકીસ્તાન મોકલી દેવી જોઈએ અશોક પંડીત જે મુંબઈ ફિલ્મ એસોસિયેશન માં છે તેમને મુબંઈ પોલીસમાં ફરીયાદ કરતાં.
જણાવ્યું છેકે રીચા ચડ્ડા પર કાર્યવાહી કરવામાં આવે તેને ભારતીય આર્મીનુ અપમાન કર્યું છે તો મુબંઈ હોમ મિનિસ્ટરે પણ તેના પર કાર્યવાહી હાથ ધરવામાની માગં કરી છે આ વચ્ચે એક યુઝરે લખ્યું કે તેના પતિ અલી ફૈઝલને જેમ પાકિસ્તાન થી પ્રેમ છે તેમ રીચા ને પણ પાકિસ્તાન થી લગાવ થયો છે.