ચાલુ કારમાં અભિનેતા સતિશ કૌશીક નું કેવી રીતે થયું નિધન, જાણો સમગ્ર ઘટના…
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સ્ક્રીન રાઇટર સતીશ કૌશિક ના અચાનક દેહાંત પર લોકો ચોંકી ગયા છે તેઓ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે હોળીના દિવસે તેઓ જાવેદ અખ્તર ની પાર્ટીમાં ધમાલ મસ્તી કરતા જોવા મળ્યા હતા તો હવે સતિશ કૌશીક નું નિધન કેવી રીતે થયું તે માહિતી સામે આવી ગઈ છે. […]
Continue Reading