બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મશહુર અભિનેતા ડીરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશીકના આકસ્મિક નિધન થી ઘેરા પ્રત્યાઘાત પડયા છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમામ કલાકારો સાથે સહાયક અભિનેતા તરીકે મહત્વ ની ભુમીકા ભજવી ચુકેલા સતિશ કૌશીક જે પોતાના 40 વર્ષના ફિલ્મી સફરમાં 100 થી વધારે ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.
તેમણે ઘણી ફિલ્મોમાં ડીરેક્ટર તરીકે પણ મોટું યોગદાન આપ્યું હતું તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માં અનીલ કપૂર સાથે કેલેન્ડર ની ભુમીકા માં ફેમસ થઈ આવનાર સમય ઘણી ફિલ્મોમાં યાદગાર કિરદાર નીભાવી જે દિવશે સવારે હસતા હોળીનો ઉત્સવ મનાવતા મિત્રો સાથે ધમાલ કરતા એ જ 7 માર્ચની મોડી રાત્રે.
દિલ્હી ગુરુગ્રામ ગાડીમાં હદ્વય રોગનો હુ!મલો આવતા આ દુનીયા છોડી ચાલ્યા ગયા તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો દેશભરમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં બોલીવુડ કલાકારો સહીત હજારો લોકો ઉમટી પડ્યા હતા તેઓ એક ઉમદા પ્રેમાળ અને ઈમાનદાર વ્યક્તિ હતા હશમુખા સ્વભાવ ના.
સતીશ કૌશિક બોલીવુડ ભાઇજાન સલમાન ખાન સાથે હંમેશા મસ્તી મજાક કરતા જોવા મળતા સલમાન ખાન તેમના ઘેર પ્રાથના સભા માં પહોચ્યા હતા સલમાન ખાન ધ્રુસકે ધ્રુસકે રડી તેમને યાદ કરી આંશુ પાડતા જોવા મળ્યા હતા તેમના ચહેરા પર સતીશ કૌશિક ને ગુમાવ્યા નુ દુઃખ છલકાતું હતું સલમાન ખાને સતિશ કૌશીક સાથે.
ફિલ્મ દુલ્હન હમ લે જાયેંગે ચલ મેરે ભાઈ થી લઈને પોતાની આખરી ફિલ્મ ભારત સુધી સાથે કામ કર્યું હતું સલમાન ખાન સાથે સતીશ કૌશિક ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા હતા હંમેશા પોતાના સ્વભાવ થી લોકોના દિલ જીતનાર સતીશ કૌશિક ના જવા થી સલમાન ખાન ખુબ દુઃખ માં જોવા મળ્યા હતા.
તેઓ સફેદ કપડાઓ માં આંખોમા આંશુ સાથે રડતા જોવા મળ્યા હતા હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળતા સલમાન ખાન નું દિલ નરમ પડી ગયું હતું તેઓ અંદરથી ભાંગી પડ્યા હતા તેઓ મોઢે હાથ રાખીને ખુબ રડી રહ્યા હતા પોતાના સાથી કલાકાર ને ગુમાવ્યા ની વેદનાઓ છલકાતી હતી આ સમયે.
ઘણા કલાકારો ની આંખો છલકાઈ હતી સતીશ કૌશિક પોતાની 12 વર્ષની દિકરી વંશીકા અને શશી કૌશિક ને છોડીને ચાલ્યા ગયા હતા તેમના દુઃખદ અવસાન થી દેશભરમાં દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ.