Cli
સલમાન ની ઈટાલીયન ભાભી તો હવે મલાઈકા અરોડા ને પણ ઝાંખી પાડવા લાગી, બોલ્ડ થવાનો ચસ્કો લાગ્યો...

સલમાન ની ઈટાલીયન ભાભી તો હવે મલાઈકા અરોડા ને પણ ઝાંખી પાડવા લાગી, બોલ્ડ થવાનો ચસ્કો લાગ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ભાઇજાન સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાનની ઈટાલીયન ગર્લફ્રેન્ડ જોર્જીયા એટ્રીયન પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ને લઈને સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે પોતાની હોટ અને ગ્લેમર તસવીરો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર આ!ગ લગાડતી જોર્જીયા એટ્રીયન પોતાની માદક અદાઓ સાથે ડાન્સ રીલ વિડીયો શેર કરીને.

ફેન્સના દિલની ધડકનો તેજ કરતી જોર્જીયા પોતાની સુદંરતા અને મદભરી વિશાળ નાજુક કાયાને લઈ હંમેશા ચર્ચાઓ માં રહેતી જોર્જીયા એટ્રીયન ઘણી વાર ઇવેન્ટ અને ડાન્સ ક્લબ માં સ્પોટ થતી રહે છે પોતાની વધુ પડતી બોલ્ડનેસ થી ઘણી વાર ટ્રોલ પણ થતી રહે છે અગાઉ તેને રેડ ક્રોપ સ્ટાઇલિશ આઉટફીટ માં એક ડાન્સ વિડીઓ.

પાર્ટી દરમિયાન શેર કર્યો હતો જેમાં તે નશા ની હાલત માં ડાન્સ કરી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબોને તે ફોન્ટ કરીને પોતાના માદક અદાઓ સાથે ઈસારા કરી ચાહકોને ઉત્તેજીત કરી રહી હતી તો જંગલોમાં પાદંડાઓ નો ડ્રેસ પહેરી તેને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેને ઈન્સ્ટાગ્રામ પર કરોડો લોકો એ પસંદ કર્યું હતું એ.

વચ્ચે હવે સલમાન ની ભાભી મુંબઈ બાંદ્રા જીમ બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બોર્ડીકોર્ન ટીસર્ટ અને બ્લેક સોર્ટ માં તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા તેના વિશાળ મદમસ્ત રસીલા નિતંબો આકર્ષક નું કેન્દ્ર બની તેને વધુ હોટ બનાવી ફેન્સ ને લલચાવી રહ્યા હતા તેને ઓપન હેર અને.

લાઈટ મેકઅપ સાથે પોતાના ચહેરા પર બ્લેક સ્ટાઇલીસ ગોગલ્સ પહેરેલા હતા જેમાં ઈટાલીયન મોડેલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ માં તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી પેપરાજી ને પોઝ આપ્યા હતા જવાની નો ઉભાર છલકાવતી મદભરી અદાઓ થી ઘાયલ કરતી જોર્જીયા ની.

આ અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની આ સામે આવેલી તસવીરો પર લાઈક કમેન્ટ સાથે શેર કરી તેના આ અંદાજ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તો ઘણા યુઝરો તેના નિતંબો નકલી છે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી લાગે છે આવી બધી કમેન્ટ થી તેને ટ્રોલ પણ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *