બોલીવુડ ફિલ્મ અભિનેતા આમિર ખાનની લાડલી દિકરી ઈરાખાન પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે સ્ટાર કીડ હોવાના કારણે તે લાઈમ લાઈટમાં બની રહે છે પોતાની બોલ્ડનેશ થી સોશિયલ મીડિયા નું તાપમાન વધારતી ઈરા ખાને પોતાના લાંબા સમય ના જીમ ટ્રેનર નુપુર શિખરે.
સાથેના લવ ઈન રીલેશનશીપ બાદ પોતાના પિતા આમીર ખાન ની રજા થી સગાઈ કરી લીધી આમીર ખાને પણ પોતાની જીમ માં ટ્રેનર રહેલા નુપુર શિખરે ને પોતાના જમાઈ તરીકે સ્વીકારી ધામધૂમથી 19 નવેમ્બર 2022ના રોજ સગાઈ યોજી હતી ઈરા ખાન દેખાવે ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે.
બોલીવુડ ની હસીનાઓ ને પણ ટક્કર આપતી ઈરા ખાન નો જન્મ 17 ઓગસ્ટ 1997 માં થયો હતો પોતાના પિતાની લાડલી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાના ભાવી પતિ નુપુર શિખરે સાથે રોમેન્ટિક અંદાજમા બિકીની પહેરીને ડાન્સ ધમાલ કરતી પાણીમાં છબછબિયાં કરતી.
ઈરા ખાન પહેલા ખુબ જાડી દેખાતી હતી પરંતુ તાજેતરમાં મુંબઈ એક રેસ્ટોરન્ટ બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી સગાઈ બાદ તેના ફિગર મા ખુબ બદલાવ જોવા મળતો હતો ડીપનેક ટોપ અને સોર્ટ માં ઈરાખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ યૌવન જોતા ફેન્સ હેરાન રહી ગયા હતા.
પહેલા થી વધુ સ્લિમ અને ફિટ દેખાઈ રહી હતી ઈરા ખાન ની સુંદરતા તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર તેની કાતીલાના અદાઓ જોતા ચાહકો ચોંકી ગયા હતા ઈરા ખાન પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે ના સ્ટેપ ફોલોવ કરી અને ડાયેટ સાથે જીમ વર્કઆઉટ કરી રહી છે જેના કારણે તેનુ ફિગર વધુ.
કર્વી અને હોટ લાગી રહ્યું છે નુપુર શિખરે પણ પોતાની ભાવી પત્ની ઈરા ખાનને વધુ ટ્રેઈન કરી રહ્યા છે તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ઈરા ખાન ના ચાહકોમાં ખુશી જોવા મળી હતી અને તેની આ સુંદર તસવીરો પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.