હવે સામે આવશે 32 હજાર યુવતીઓ ગાયબ થયાની સચ્ચાઈ ધ કેરાલા સ્ટોરીની જાહેરાત…
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે કાશ્મીરી પંડિતો સાથે થયેલ નરસંહાર વિશે બતાવીને સચ્ચાઈ સામે લાવી છે અહીં આ સચ્ચાઈ બ યાદ હવે લોકો બીજી છુપેલ સચ્ચાઈ પણ જોવા માંગે છે એવામાં એક અન્ય ફિલ્મની જાહેરાત થઈ છે જેમની કહાની પણ કાશ્મીરી પંડિતોની જેમ બહુ દર્દનાક છે થોડી સમય પહેલાજ ધ કેરાલા સ્ટોરી. ફિલ્મની જાહેરાત કરવામાં આવી […]
Continue Reading