Cli

મોતના મોઢામાં સમાયો બોલીવુડનો આ સ્ટાર…

Bollywood/Entertainment

બોલીવુડથી અત્યારે એક પરેશાન કરી દે તેવી ખબર સામે આવી રહી છે 24 વર્ષના મશહૂર રે!પર એમસી ટોડ ફોડનું નિધન થઈ ગયું છે એમસી એજ છે જેમણે રણવીરની ગલી બોય ફિલ્મમાં ટ્રેક ઇન્ડિયા 91 ગીત ગાયું હતું એમસીના નિધનની ખબર સાંભળીને રણવીર સીંગ સિદ્ધાર્થ ચતુર્વેદી સહિત કેટલાય એક્ટરને દુઃખ લાગ્યું છે.

કેટલીયે જગ્યાએ એમસીના નિધનનુ કારણ કાર અકસ્માત બતાવાઈ રહ્યું છે પરંતુ હવે જે ખુલાસો થયો છે તેના મુજબ એમસીને સ્ટ્રોક આવ્યું હતું એમસી તેના શિવાય બીજા કેટલાય હેલ્થ સમયસ્યાથી ઝઝૂમી રહ્યા હતા પરંતુ આ વખતે આવેલ અચાનક સ્ટ્રોકે એમનો જી!વ લઈ લીધો એમસીનું મૂળ નામ ધર્મેન્દ્ર પરમાર હતું.

રણવીર સિંહે એમસીના નિધન પર દુઃખ વ્યક્ત છે એમણે એમસીની ફોટો શેર કરતા તૂટેલ દિ!લનું ઈમોજી મૂક્યું જયારે સિદ્ધાર્થ ચતુર્વેદીએ પણ ઇન્સ્ટાગ્રામમાં એમસીની ફોટો શેર કરી છે અને એમણે એમસીને દિ!લ તૂટતાં વાળું ઈમોજી મૂકીને દુઃખ વ્યક્ત કર્યું છે સાથે એમસી સાથે થયેલ વાતચીતનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

એમસી મુંબઈની સ્ટ્રીટ રે!પર કોમ્યુનિટીમાં જાણીતું નામ હતું પોતાના ગુજરાતી રે!પર ગીતોના લીધે એમસી બહુ લોકપ્રિય થયા હતા મુંબઈમાં રહેતા એમસીના વિચાર બહુ અલગ હતા એમના ગીતો લોકોના વિચારો પર આધારિત હતા એમનો પરિવાર એમને ક્રાંતિકારી રે!પર માનતા હતા એમસીના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *