ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે કાશ્મીરી પંડિતો સાથે થયેલ નરસંહાર વિશે બતાવીને સચ્ચાઈ સામે લાવી છે અહીં આ સચ્ચાઈ બ યાદ હવે લોકો બીજી છુપેલ સચ્ચાઈ પણ જોવા માંગે છે એવામાં એક અન્ય ફિલ્મની જાહેરાત થઈ છે જેમની કહાની પણ કાશ્મીરી પંડિતોની જેમ બહુ દર્દનાક છે થોડી સમય પહેલાજ ધ કેરાલા સ્ટોરી.
ફિલ્મની જાહેરાત કરવામાં આવી આ ફિલ્મમાં એક 32 હજાર યુવતીની કહાની છે જેને છેલ્લા 10 વર્ષોમાં ગાયબ કરી દેવામાં આવી અને તેના વિશે કોઈને કંઈ જાણકારી પણ નથી આ ફિલ્મની કહાની કેરલનું કનેક્શન આ!તંકવાદી સંગઠન આઈએસઆઈએસથી જોડાય છે ફિલ્મના ટ્રેલરમાં બતાવાયું છેકે વીતેલ.
10 વર્ષોમાં આઈએસઆઈએસ અને બીજા ઇસ્લામીક યુ!દ્ધ ક્ષેત્રોમાં હજારો યુવતીઓની તસ્કરી કરવામાં આવી છે અહીં ફિલ્મને વિપુલ શાહે પહેલીવાર પડદાં પર લાવવાનો ફેંસલો કર્યોછે અહીં કહાની પર ખુબજ રિસર્ચ કરવામાં આવી છે કહાની સામે આવતાજ કેટલાય નેતાઓના ચહેરા પણ બેનકાબ થઈ જશે.
આ એક નવાઈની વાત છેકે એક રાજ્યમાંથી 32 હજાર યુવતીઓ ગાયબ થઈ જાય છે અને તેના પર કોઈ હંગામો નથી થતો વિપુલ શાહને આશા છેકે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ લોકોને સચ્ચાઈ જોવાનો જે રસ જાગ્યોછે એ કેરાલા સ્ટોરી પણ જાળવી રાખશે કાશ્મીર ફાઇલ્સ બાદ લોકોએ એ ડાયરેક્ટરોનો રસ્તો ખોલ્યો છે જેઓ પડદા પર સચ્ચાઈ બતાવવા માંગે છે.