બોલીવુડની જાણીતી એક્ટર શુસ્મિતા શેન ગઈ રાત્રે ડિનરમાં પૂર્વ બોયફ્રેડ રોહમન શોલ સાથે જોવા મળી હતી રોહમન શોલ અને શુસ્મિતાને રૂમમાંથી બહાર નીકળતા જ મીડિયાએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી તેમની સાથે એમની નાની પુત્રી પણ જોવા મળી હતી પહેલા મીડિયા ને જોતા જ શુસ્મિતા ચોકી ગઈ હતી.
પરંતુ પછીથી હસવા લાગી જણાવી દઈએ રોહમન શોલ અને શુસ્મિતાએ થોડા સમય પહેલાજ એકબીજાથી બ્રેક કર્યાની જાહેરાત કરી હતી ત્યારે ફેન્સ પણ હેરાન રહી ગયા હતા પરંતુ અહીં અચાનક બંને સાથે દેખાતા ફેન વિચારમાં પડી ગયા છે હવે એ વાતનો જવાબ તો શુસ્મિતા જ આપી શકે અત્યારે.
સોસીયલ મીડિયામાં શુસ્મિતા અને રોહમનના આ ફોટો વાઇરલ થઈ રહ્યા છે એક્ટર શુસ્મિતા પોતાની પુત્રીને લઈને ડીનર ડેટમાં પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉને મળવા પહોચી ગઈ હતી અહીં બંનેને બ્રેકઅપ છતાં કેમ મળ્યા તે વાતનીએ લઈને સોસીયલ મીડિયામાં ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો તમે શું કહેશો આ મામલે.