પ્રિયા પ્રકાશ વિશે તો તમે જાણતા જ હસો પોતાની એ અદાને કારણે તેઓ રાતો રાત સ્ટાર બની ગઈ હતી તેની આંખ મારવાની વિડિઓ વાઇરલ થતા પ્રિયા રાતો રાત સ્ટાર બની ગઈ હતી દેશ જ નહીં વિદેશમાં પણ વિંક ગર્લ નામથી જાણીતી આ મલાયમ એક્ટર સોસીયલ મીડિયામાં પોતાની ફોટો શેર કરીને ફરીથી ચર્ચામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામમાં એકટીવ રહેતી પ્રિયા ફેન્સ સામે અલગ અલગ ફોટો શેર કરતી રહે છે ક્યારેક બોલ્ડ તો ક્યારે ટ્રેડિશનલ પરંતુ પ્રિયા આ વખતે અલગ લુકમાં જોવા મળી રહી છે એવામાં પ્રિયાએ ફોટો શેર કરી છે જેમાં તે સેન્ટી લુકમાં જોવા મળી રહી પરંતુ અહીં તેના ચહેરા પરનું સ્મિત ગાયબ જોવા મળી રહ્યું છે.
જેના કારણે લોકો પણ વિચારમાં પડી ગયા છે અહીં ફોટો જોઈને ફેન્સ કહી રહ્યા છે પ્રિયાજી શું થયું કેમ ઉદાસ છો તેના પહેલા પ્રિયા ક્યારેય આવા લુકમાં જોવા નથી મળી પરંતુ તમને જણાવી દઈએ એક્ટર અહીં ફોટોશૂટમાં એક બ્રાન્ડનું પ્રમોશન કરી રહી છે અને એ પણ જણાવી દઈએ પ્રિયા બહુ જલ્દી હિન્દીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.