અનન્યા પાંડેને કેટલાય સમય પહેલા સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી અનન્યા પાંડે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં પહોચી અહીં અનન્યા પાંડે એક બ્લેક કલરની ડ્રેસમા જોવા મળી હતી જે ડ્રેસ એટલો શોર્ટ હતો કે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા કારણ આ ડ્રેસ ખુબજ બોલ્ડ હતી.
બોલ્ડ ડ્રેસને લઈને લોકોએ અનન્યાને ટ્રોલ કરી હતી હવે અનન્યાની એ ટ્રોલિંગ પર તેમના પિતા ચકી પાંડેએ લોકોને સણસણતો જવાબ આપ્યો છે ચકીને જણાવતા કહ્યું હું અને ભાવના ક્યારેય બાળકોને શું પહેરવું તેના પર ટકોર નથી કરતા અનન્યાને ખુદ ખબર છે તેના માટે શું સારું છે અને શું ખોટું.
અમારી બંને પુત્રીઓ બહુ સમજદાર છે એમને પોતાના પહેરવેશને લઈને ખુબ નોલેજ છે તેના શિવાય અનન્યાના ટૂંકા કપડાં પહેરવાની વાત છે તેના પર ચકીએ કહ્યું અનન્યા એક એક્ટર છે તેને હંમેશા ગ્લેમરસ દેખાવું જરૂરી છે એવામાં એ નિશ્ચિત કરવું બહુ જરૂરી છે એટલે અનન્યા જયારે પણ મીડિયા અથવા.
ઇવેન્ટમાં જાય તો તેઓ પોતાના બેસ્ટ કપડાં પહેરે ચકી પાંડેએ કહ્યું હું જાણું છુકે મારી પુત્રી ગમે તે પહેરે તેઓ ક્યુટ જ લાગશે તે વળગર ક્યારે નહીં લાગે જયારે વાત છે ટ્રોલિંગની એતો સામાન્ય વાત છે જયારે અનન્યા શું પહેરે છે તેનો મને વાંધો નથી તો દુનિયાને શું વાંધો છે મિત્રો ચકી પાંડેના આ જવાબ પર તમે શું કહેશો.