ઋત્વિક રોશનની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને પોતાની જે પ્રતિક્રિયા આપી છે સાંભળી કેટલાય લોકોનું લોહી ઉકળી જશે 32 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતો સાથે થયેલ નરસંહાર પર બનેલી આ ફીલ્મએ દરેક હિન્દુસ્તાનીને રડવા મજબુર કરી દીધા છે લોકોને હવે અહેસાસ થઈ રહ્યો છેકે.
એટલા વર્ષોથી લોકો જોડે સચ્ચાઈ છુપાવવામાં આવી છે પરંતુ અહીં કેટલાક લોકોને આ ફિલ્મ કાલ્પનિક લાગી રહી છે હવે આ લિસ્ટમાં ઋત્વિક રોશનની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદનું પણ નામ સામેલ છે અહીં સબા આઝાદે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીઓનું પોસ્ટર અપલોડ કર્યું છે અને વિડિઓ જોવાની અપીલ પણ કરી છે.
પિન્ક હ્યુમન નામની યૂટ્યૂબ ચેનલના આ વિડીઓમાં વિવેક અગ્નિહોત્રી અનુપમ ખેર સહિત ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની મજાક ઉડાવવામાં આવી છે જાણી જોઈને આ વિડીઓમાં એવી ક્લીપને લગાવાઈછે જે ફિલ્મ વિરુદ્ધ છે શેર કરેલ વિડિઓ દ્વારા સબા આઝાદ એ બતાવાની કોશિશ કરી રહી છેકે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં બધું જૂઠું બતાવાયું છે.
તેના શિવાય પણ સબાએ અન્ય કાશ્મીર ફાઇલ્સ વિરુદ્ધ પોસ્ટ શેર કરી છે સબા ફિલ્મને એક કાલ્પનિક સાબિત કરવાની કોશિશ કરી રહી છે ઋત્વિક રોશનને ડેટ શરૂ કર્યા બાદજ સબા લાઇમલાઇટમાં આવી છે ઋત્વિક રોશને પણ હજુ સુધી ફિલ્મ વિશે એક શબ્દ નથી બોલ્યો પરંતુ સબાએ ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા એપીને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે.